રાશિફળ 5 ઓક્ટોબર: આ રાશિના જાતકોને જૂના રોકાણથી લાભ, દિવસ શુભ વિતે તે માટે કરો આ કામ
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો
પ્રશ્ન – આપણો આખો ય દિવસ શુભ વિતે તે માટે શું કરવું
પ્રથમ સવારે સૂર્યોદય થાય તે સમયે ઊઠી જવું
પથારીમાંથી બેઠા થઈ પોતાની બે હથેળીના દર્શન કરવા
શ્લોક બોલવો – કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તું ગોવિંદં પ્રભાતે કર દર્શનમ્
ઘરના સૌ સભ્યોને જયશ્રીકૃષ્ણ કહેવા.
સવારે પૂર્વ અથવા ઉત્તર તરફ મૂખ રાખી આ ક્રિયા કરવી.
તારીખ |
5 ઓક્ટોબર 2018, શુક્રવાર |
માસ |
ભાદરવા વદ એકાદશી |
નક્ષત્ર |
આશ્લેષા |
યોગ |
સાધ્ય |
ચંદ્ર રાશી |
કર્ક (ડ,હ) |
આજે ઇન્દિરા એકાદશી છે, એકાદશીનું શ્રાદ્ધ પણ છે
કુમારયોગ સાંજે 7.04 થી સાંજે 7.19 સુધી
શુક્ર મહારાજ મધરાતથી વક્રી થશે
આજે બહાર જાવ ત્યારે અત્તરનો છંટકાવ કરીને જજો
કનકધારા સ્તોત્રનો પાઠ પણ અવશ્ય કરવો
બે હાથે માથુ આજે ન ખંજવાળો તો શુભ રહેશે
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – આપણે કેવા થવું છે. શ્રીફળ જેવા કે બોર જેવા ?