રાશિ ભવિષ્ય: આજે અતિ શુભ નક્ષત્ર છે, યુવા મિત્રોના હૃદયમાં પ્રેમની છોળો ઉડશે
આજનું પંચાંગ
તારીખ |
7 ઓગસ્ટ, 2018 મંગળવાર |
માસ |
અષાઢ વદ દશમ |
નક્ષત્ર |
રોહિણી |
યોગ |
ધ્રુવ |
ચંદ્ર રાશી |
વૃષભ (બવઉ) |
અગિયારસનો ક્ષય છે
આજે રાત્રે 9.17થી રાજયોગનો પ્રારંભ થાય છે જે આવતીકાલે સવારે 10.48 વાગે પૂર્ણ થશે.
આજે રોહિણી નક્ષત્ર છે જે અતિ શુભ છે. સાથે સાથે ચંદ્રની સ્થિતિ પણ અતિ શુભ છે.
આજે ગણેશજીની ઉપાસના કરવી અત્યંત ફળદાયી નિવડશે.
ગણેશજીને કુમકુમ અર્પણ કરવું. દૂર્વા તેમજ લાલ પુષ્પ અર્પણ કરી શકાય.
આજે ઘઉંનું દાન આપ કરી શકો છો.
સંકટનાશન ગણેશસ્ત્રોત્રનો પાઠ કરી શકો.
આજનો પવિત્ર મંત્ર – ગં ક્ષિપ્રપ્રસાદનાય નમઃ – આ દશાક્ષર મંત્રનો જાપ અવશ્ય કરવો. આજે શક્ય તેટલી આ મંત્રની માળા કરવી.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – જીવનમાં આયોજનનું મહત્ત્વ
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી