આજે 07 ડિસેમ્બર એટલે કે કાર્તિક વદ અમાસ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. વ્રજમૂસળયોગ સૂર્યોદયથી સવારે 6.08 સુધી રહેશ. ત્યારે સવારે 6.08થી વિંછુડો પૂર્ણ થશે. જ્વાળામુખી યોગ સવારે 6.08 થી પ્રારંભ થશે અને, બીજા દિવસ બપોરે 2.02 પૂર્ણ થશે. શિવજીની ઉપાસના કરજો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

· હવે જન્મ તારીખનો પ્રથમ અંકનો મૂલ્યાંકન કરીએ


· તા. 28. રવિ અને સોમવાર. પીળો, સોનેરી, લીલો અને સફેદ


· તા.29. મંગળ અને ગુરૂ. ગુલાબી અને ક્રિમ કલર


· તા. 30. ગુરૂ અને શુક્ર. જાંબલી


· તા. 31. સોમ અને મંગળ. આછો પીળો અને જાંબલી


તારીખ

7 ડિસેમ્બર, 2018, શુક્રવાર

માસ

કાર્તિક વદ અમાસ

નક્ષત્ર

જ્યેષ્ઠા

યોગ

ધૃતિ

ચંદ્ર રાશી

વૃશ્ચિક (ન,ય)


1. વ્રજમૂસળયોગ સૂર્યોદયથી સવારે 6.08 સુધી રહેશે


2. સવારે 6.08થી વિંછુડો પૂર્ણ થશે


3. જ્વાળામુખી યોગ સવારે 6.08 થી પ્રારંભ થશે


4. અને, બીજા દિવસ બપોરે 2.02 પૂર્ણ થશે


5. શિવજીની ઉપાસના કરજો


મેષ (અલઈ)

· કોઈની વાતમાં આવી જવાય


· ખોટો નિર્ણય ન લેવાય તેનું ધ્યાન રાખજો


· આજે આળસ આવી શકે છે


· આનંદદાયક પળોની મોજ મળી શકે છે

વૃષભ (બવઉ)

· પાડોશી દ્વારા લાભ થઈ શકે છે


· કાર્ય સિદ્ધિ પણ થઈ શકે છે


· બગાસુ ખાતા પતાસુ મળી જાય


· સરકારી નોકરીના યોગ સક્રિય થયા છે

મિથુન (કછઘ)

· માથાકૂટવાળા કામ કરવાની ઇચ્છા ન થાય


· થોડી શાંતિ વધારે વર્તાય છે


· ઘરમાં થોડી અશાંતિ વર્તાય


· ગળામાં થોડી તકલીફ જણાય

કર્ક (ડહ)

· મનના સંકલ્પ પૂર્ણ થઈ શકે છે


· જૂના મિત્રો સાથે આનંદની પળો વીતે


· મેનેજમેન્ટલક્ષી કાર્ય થાય


· નાણાકીય વ્યવસ્થામાં સમય વીતે

સિંહ (મટ)

· કોઈકાર્ય અચાનક છૂટી શકે છે


· માટે, વિચાર કરી નિર્ણય લેવો


· અધિકારી અથવા પિતા સાથે સંબંધોમાં ઓટ આવે


· મોડી સાંજે વિશેષ કાર્યભાર જણાય છે

કન્યા (પઠણ)

· મેતો મારે ય નહીં ને ભણાવે ય નહીં


· આ પ્રકારની પરિસ્થિતિની રચના થાય


· ઘરમાં આનંદપ્રમોદમાં સમય વીતે


· વાહનમાં થોડી મુશ્કેલી સર્જાઈ શકે

તુલા (રત)

· પ્રેમમાં સૌંદર્ય ઉમેરાય


· મીઠી ભાષા બોલી સૌને રીઝવો


· જીવનસાથીનું આરોગ્ય જાળવવું


· સ્થાનાંતરના યોગ રચાયા છે

વૃશ્ચિક (નય)

· નવું ઘર બનાવવાના યોગ છે


· સફળતા મળી શકે છે


· સ્ત્રી પાત્રોને વધારે સાનુકૂળતા દેખાય છે


· બ્યુટીપાર્લરના વ્યવસાયીકનો સફળતા

ધન (ભધફઢ)

· દરેક કાર્યમાં ઊંડા ઊતરવાની ઇચ્છા થાય


· શુભકાર્યમાં વિઘ્ન ન આવે તે સાચવવું


· આજે શિવજીની ઉપાસના અચૂક કરજો


· અચાનક ધન પ્રાપ્તિ પણ થઈ શકે છે

મકર (ખજ)

· સેફ્ટી અને સીક્યોરીટીનો અભિગમ કામ ન લાગે


· શુભયોગ તો રચાયેલો જ છે


· સફળતાનો સ્વાદ ચાખવા મળશે


· આનંદપૂર્ણ દિવસ વીતી શકે છે

કુંભ (ગશષસ)

· નવું વાહન લેવું હોય તો યોગ બન્યા છે


· પ્રવાસના યોગ પણ રચાયા છે


· સાળા-સાળી સાથે પ્રવાસ થાય


· કાર્ય કરવાનો ઉત્સાહ વધી જાય

મીન (દચઝથ)

· ભાષામાં સંયમ રાખશો તો જીતશો


· પરિવારમાં સુમેળ વધે


· બુદ્ધિશક્તિ બળવાન બને


· જીવનસાથી હજુ પણ ક્યાંક નારાજ હોઈ શકે


· કેટલાક બાગ બનાવે કેટલાક સ્મશાન...