રાશિફળ 8 ઓગસ્ટ: આજની કામિકા એકાદશી આ રાશિના જાતકો માટે અત્યંત શુભ, પ્રબળ ધનયોગ
આજનું પંચાંગ
તારીખ |
8 ઓગસ્ટ, 2018 બુધવાર |
માસ |
અષાઢ વદ બારશ (કામિકા એકાદશી) |
નક્ષત્ર |
મૃગશિર્ષ |
યોગ |
હર્ષણ |
ચંદ્ર રાશી |
મિથુન (કછઘ) |
અગિયારસનો ક્ષય છે
કામિકા એકાદશીનો આજે ઉપવાસ કરવો. સર્વકામનાઓને પરિપૂર્ણ કરનારી આ કામીકા એકાદશી અતિ પવિત્ર ફળ પ્રદાન કરનારી છે.
બુધવાર છે. વિષ્ણુભગવાનની ઉપાસના કરવી
દક્ષિણાવર્તી શંખનું પૂજન કરવું.
તુલસીદેવીનું પૂજન કરવું.
આજે જરૂરિયાત મંદ વ્યક્તિને મગનું દાન અવશ્ય કરવું.
બુધદેવનું યંત્ર ધારણ કર્યું હોય અથવા પન્નુ ધારણ કર્યું હોય તો આજે તેનું પૂજન અવશ્ય કરવું.
રાશી ભવિષ્ય (8-8-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – આજકાલ એક વાક્ય ખૂબ સાંભળવા મળે છે... એ છે- મારું ટ્યૂનીંગ ન થયું.. કે ટ્યૂનીંગ સારું થઈ ગયું.
અમિત ત્રિવેદી