રાશિફળ 8 સપ્ટેમ્બર: આ રાશિના જાતકોને મળશે મહેનતનું મીઠું ફળ, અનપેક્ષિત સમાચાર મળશે
દરેક રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ તે જાણો.
પ્રશ્ન – ઘર અને વેપારના સ્થાનમાં નેગેટીવ એનર્જી દૂર કરવા માટે શું કરવું.
સ્પ્રે બોટલમાં શુદ્ધ પાણી લઈ તેમાં થોડું ગુલાબજળ ઉમેરવું અને ઘરમાં સવારે અને સાંજે તેનો સ્પ્રે કરવો.
શિવજીને અર્પણ કરેલા પુષ્પ ઘરના મુખ્ય દ્વાર પાસે મૂકવા.
ઘરના મુખ્ય દરવાજાની દિવાલ ઉપર ઉપરની તરફ કુમકુમથી શ્રી લખવું.
લીંબુ તેમજ ફુદીનો ઘરમાં હંમેશા રાખવા તેમજ શક્ય હોય તો ખોરાકમાં પણ લેવા.
તારીખ |
8 સપ્ટેમ્બર, 2018 શનીવાર |
માસ |
શ્રાવણ વદ બારશ |
નક્ષત્ર |
આશ્લેષા |
યોગ |
શિવ |
ચંદ્ર રાશી |
કર્ક (ડ, હ) |
આજે સંધ્યા સમય પછી શિવજીની પૂજા-પાઠ કરવા.
રૂદ્રાષ્ટકંનો પાઠ કરવો.
હનુમાન સહસ્રનામજપ પણ કરી શકાય.
શનિદેવને તલનું તેલ તેમજ કાળા અડદ અર્પણ કરવા.
મંદિરની બહાર બેઠેલા અપંગ દરિદ્ર વ્યક્તિઓને યથાશક્તિ દાનપુણ્ય કરવું.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
અમિત ત્રિવેદી