રાશિફળ 8 ઓક્ટોબર: આ રાશિના જાતકો માટે ધનપ્રાપ્તિનો યોગ, ઘરમાં પૈસા બચે તે માટે કરો આ કામ
કબાટમાંથી પૈસા મૂકતી અને કાઢતી વખતે આ મંત્ર જાપ કરવો, ચંદનનો નાનો ટૂકડો પણ મૂકી રાખવો
- પ્રશ્ન – ઘરમાં પૈસા બચે, પૈસા પગ ન કરી જાય તે માટે શું કરવું ?
- કબાટમાંથી પૈસા મૂકતી અને કાઢતી વખતે આ મંત્ર જાપ કરવો
- ઓમ નમઃ કમલાવાસિન્યૈ સ્વાહા
- કબાટમાં એક અત્તરની શીશી મૂકી રાખવી
- ચંદનનો નાનો ટૂકડો પણ મૂકી રાખવો
- ગુસ્સો કરતા કરતા કબાટ ક્યારેય ન ખોલીએ.
- દર ગુરૂવારે કબાટ ઉપર પીળા પુષ્પ અચૂક મૂકવા
તારીખ |
8 ઓક્ટોબર 2018, સોમવાર |
માસ |
ભાદરવા વદ અમાસ |
નક્ષત્ર |
ઉત્તરાફાલ્ગુની |
યોગ |
બ્રહ્મા |
ચંદ્ર રાશી |
કન્યા (પ,ઠ,ણ) |
સર્વપિતૃ શ્રાદ્ધ છે.
સોમવતી અમાસ 11.34 સુધી
સોમવતી અમાસ છે માટે શિવઉપાસના અવશ્ય કરજો
ઓમ હ્રીમ નમઃ મંત્રનો જાપ કરજો
નમસ્તે શંકરાય આ મંત્ર પણ અતિ પવિત્ર છે.
શિવજીને ચંદનની અર્ચા અવશ્ય કરવી.
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|