રાશિફળ 9 ઓગસ્ટ: આ રાશિના જાતકો આજે ખાસ સાચવે, મહાલક્ષ્મી દેવીની કરો ઉપાસના
આજનું પંચાંગ
તારીખ |
9 ઓગસ્ટ, 2018 ગુરૂવાર |
માસ |
અષાઢ વદ તેરસ |
નક્ષત્ર |
આદ્રા |
યોગ |
વજ્ર |
ચંદ્ર રાશી |
મિથુન (કછઘ) |
આજે તેરસ છે. તેરસના દિવસે મહાલક્ષ્મી દેવીની ઉપાસના કરવી શુભ ફળ આપે છે.
આજે સ્થિરયોગ સૂર્યોદયથી સવારે 8.25 સુધી
સિદ્ધિયોગ સવારે 8.25 થી આવતીકાલ સવારે 5.45 સુધી
ગુરૂપુષ્યામૃત યોગ આવતીકાલે વહેલી સવારે 5.45 થી સૂર્યોદય સુધી
શ્રીસૂક્તનો પાઠ કરવો, પીળી ચણાની દાળનું દાન કરી શકાય, તેને ભોજનમાં પણ લઈ શકાય, મહાલક્ષ્મીદેવીને પીળી બરફીનો પ્રસાદ પણ ધરાવવો.
ભોજનમાં ક્યાંક ને ક્યાંક કેસરનો ઉપયોગ કરી શકાય.
રાશી ભવિષ્ય (9-8-2018)
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જીવનસંદેશ – જીવનસંઘર્ષમાં સફળતા મળશે જ.
અમિત ત્રિવેદી