રાશિફળ: પ્રેમલગ્નના યોગ પણ પ્રબળ છે, આજે રોમેન્ટીક મૂડ બને
આજે 9મી ઓક્ટોબર એટલે કે ભાદરવા વદ અમાસ. આજનો દિવસ આપના માટે કેવો રહેશે? શું છે આજે આપના ગ્રહો? જાણો આજનું રાશિ ભવિષ્ય. આજે હસ્ત નક્ષત્ર છે અને યોગ ઈન્દ્ર છે. આજની ચંદ્ર રાશિ કન્યા છે. રાશિ ભવિષ્યની સાથોસાથ આજે એ પણ જાણો કે ઘરમાં શાંતિ જળવાઇ તે માટે શું જોઇએ...

- પ્રશ્ન – ઘરમાં તાજગી જળવાય તે માટે શું કરવું ?
- ઘરમાં બંધ ઘડીયાળ ક્યારેય ન રાખવી
- કેલેન્ડરના પાના મહિના પ્રમાણે પલટાવી દેવા
- જૂના બુટ-ચંપલનો ખડકલાનો નિકાલ કરી દેવો
- ભંગારનો સામાનનો યોગ્ય નિકાલ કરવો
- જૂના કપડા જરૂરીયાતમંદને આપી દેવા અથવા તેનો કાયમી નિકાલ કરવો., બિન જરૂરી લોખંડ અને પસ્તીનો પણ સમયે નિકાલ કરવો
તારીખ |
9 ઓક્ટોબર 2018, મંગળવાર |
માસ |
ભાદરવા વદ અમાસ |
નક્ષત્ર |
હસ્ત |
યોગ |
ઈન્દ્ર |
ચંદ્ર રાશી |
કન્યા (પ,ઠ,ણ) |
માતામહ શ્રાદ્ધ
કુમારયોગ સવારે 9.11 થી સવારે 12.09 સુધી
ગણેશજીને દુર્વા અર્પણ કરવી
હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું
આજે ઘરમાં શ્રીફળ વધેરવું
શ્રીગણેશ સહસ્રનામ જપ કરવા
મેષ (અલઈ) |
|
વૃષભ (બવઉ) |
|
મિથુન (કછઘ) |
|
કર્ક (ડહ) |
|
સિંહ (મટ) |
|
કન્યા (પઠણ) |
|
તુલા (રત) |
|
વૃશ્ચિક (નય) |
|
ધન (ભધફઢ) |
|
મકર (ખજ) |
|
કુંભ (ગશષસ) |
|
મીન (દચઝથ) |
|
જ્યોતિષાચાર્ય: અમિત ત્રિવેદી