ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly Election 2020) માં આ વખતે ફરી કેજરીવાલની ઝાડુ ચાલશે કે પછી 20 વર્ષઓ બાદ બીજેપીનું કમળ ખીલશે. અમિત શાહે કહ્યું કે, 70 સદસ્યોની વિધાનસભામાં આ વખતે બીજેપીને 45થી વધુ સીટ મળશે. તો અરવિંદ કેજરીવાલની પાર્ટીએ દિલ્હી પર પોતાનો દબદબો યથાવત રાખવાનો દાવો કર્યો છે. આ વખતે તમામ દળોએ જે અંદાજમાં ઈલેક્શન માટે પ્રચાર કર્યો છે, તેને ધ્યાનમાં રાખીને કોઈ પણ અંદાજ લગાવી શકાય નહિ કે, આ વખતે ઈલેક્શન ઈંટ કયા કરવત પર બેસશે. તેથી દરેક કોઈ આજે વોટિંગ પૂરુ થવાની રાહ જોઈને બેસ્યા છે. આ સાથે જ 11 ફેબ્રુઆરીના રોજ ઈલેક્શનના પરિણામનું પણ રાહ જોવા માંગાત નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

BREAKING NEWS : ભવ્ય રામ મંદિરના નિર્માણની તારીખ થઈ જાહેર, આ દિવસે મૂકાશે પહેલો પત્થર  


તેથી ઈલેક્શન બાદ સૌથી સટિક એક્ઝિટ પોલ (EXIT POLL) ની દરેક કોઈ રાહ જોઈ રહ્યું છે. જેથી આજે સાંજે 5 વાગ્યે તમે ZEE NEWS  સાથે જોડાયેલ મહા EXIT POLL ના માધ્યમથી સૌથી સટિક પરિમાણો વિશે અનુમાન લગાવી શકો છો. ZEE NEWS પર એકસાથે તમામ EXIT POLL જોઈ શકશો. દિલ્હીની દરેક એક સીટથી હિસાબ જાણી શકશો. એક-એક વોટનું વિશ્લેષણ સમજી શકશો. ZEE NEWS પર EXIT POLL ના પરિણામની સાથે જ #MahaExitPollonZEE પર પણ ટ્વિટ કરી શકો છો.


દિલ્હી ઈલેક્શનની વચ્ચે ચર્ચામાં આવી અરવિંદ કેજરીવાલ અને અખિલેશ યાદવની એક ટ્વિટ


આ વખતે દિલ્હીનું દંગલ બહુ જ તીખા તેવર સાથે લડવામાં આવ્યું છે. ‘ગોળી મારો...બિરયાની’થી લઈને હનુમાન ચાલીસા સુધીના નારા ગુંજે છે. શાહીનબાગથી લઈને વિકાસ, રાષ્ટ્રવાદ, દેશ હિતના મુદ્દા પર ઈલેક્શન લડવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...