એરલાઇન કંપની ગો ફર્સ્ટની એક કાર દિલ્હી એરપોર્ટ (Terminal T-2 IGI airport)  પર આજે ઈન્ડિગોના VT-ITJ એરક્રાફ્ટની નીચે આવી ગઈ. જો કે તે કાર વિમાનના નોઝ વ્હીલ (આગળના પૈડા) સાથે ટકરાતા ટકરાતા બચી ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે DGCA એ કહ્યું કે આ મામલે તપાસ થશે. સૂત્રોના જણાવ્યાં મુજબ ઈન્ડિગો કંપનીના વિમાનને કોઈ નુકસાન પહોંચ્યું નથી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube