Disaster Alert: આજકાલ સમાજ માટે કટોકટીનો સામનો કરવો સામાન્ય બની ગયો છે. આવી પરિસ્થિતિઓમાં, મોટાભાગના લોકોને તાત્કાલિક માહિતીની જરૂર હોય છે. આને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે ભારત માટે ભારત માટે ડિઝાસ્ટર એલર્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે "Indian Wireless Telegraphy (Cell Broadcasting Service for Disaster Alerts) Rules, 2023" નામના નિયમો જારી કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ગ્રહોના રાજા સૂર્ય 14 એપ્રિલના કરી રહ્યા છે ગોચર, આ 5 રાશિઓના ખૂલી જશે સુતેલું ભાગ્ય
આ પણ વાંચો: શું હવે ખરેખર કમોસમી વરસાદે વિદાય લીધી? જાણી લો આગામી 10 દિવસનું અપડેટ
આ પણ વાંચો: 
 દરરોજ સ્કિન પર સાબુ લગાવતા હોવ તો થઇ જજો સાવધાન, નહીંતર લેવાના દેવા થઇ જશે


આ નિયમો હેઠળ, સરકારે ફોન યૂઝર્સને દેશમાં થનાર કટોકટી સંબંધિત એલર્ટ આપવા માટે પ્રોત્સાહિત કર્યા છે. નિયમો અનુસાર હવે દરેક ફોનમાં ડિઝાસ્ટર એલર્ટ માટે સપોર્ટ હશે. મતલબ કે જ્યારે પણ કટોકટી હોય ત્યારે સ્માર્ટફોન કે ફીચર ફોન એક જ મેસેજથી સમગ્ર સમુદાયને એલર્ટ કરી શકે છે. આ નિયમ આજથી લાગુ થઈ ગયો છે. આવો જાણીએ શું કહે છે આ નિયમ


આ પણ વાંચો: રોકાણ પર જોઈએ શાનદાર રિટર્ન અને ટેક્સમાં છૂટ તો આ સરકારી યોજનાઓ છે બચત માટે શ્રેષ્ઠ
આ પણ વાંચો: PHOTOS: બિલ ગેટ્સથી લઇને ડોનાલ્ડ ટ્રમ્પ સુધી, જો આ સાત અમીર ગરીબ હોત તો આવા દેખાતા!
આ પણ વાંચો: આ મહિને બની રહ્યો છે ગુરૂ ચાંડાલ યોગ, 7 મહિના સુધી આ રાશિઓને થશે મોટું નુકસાન


નિયમ શું કહે છે?
-  દરેક ફોન પર હિન્દી અને અંગ્રેજીમાં બ્રોડકાસ્ટ મેસેજ રિસીવિંગ ફરજિયાત
- સ્માર્ટફોન હોય કે ફીચર ફોન, તેના પર મેસેજ દેખાવા જોઈએ
- આવા મેસેજ માટે લાઇટ, સાઉન્ડ અને વાઇબ્રેશન 30 સેકન્ડ માટે ફરજિયાત છે.
-  એલર્ટ મેસેજ ફોનમાં ઓછામાં ઓછા 24 કલાક સુધી રહેવો જોઈએ.
- આ મેસેજ ત્યાં સુધી સ્ક્રીન પર રહેશે જ્યાં સુધી ગ્રાહક તેને જોયા પછી સ્વીકારે નહીં.
- ફોનના ફીચર લિસ્ટમાં બ્રોડકાસ્ટ માટે અલગ કેટેગરી
- એલર્ટ મેસેજ ઓડિયો મેસેજ તરીકે પણ સંભળાશે


આ પણ વાંચો: DA ને લઇને આવી ગઇ ખુશખબરી, આ દિવસે મળશે 50 ટકા મોંઘવારી ભથ્થું!
આ પણ વાંચો:  Mobile In Toilet: શું તમે પણ ટોયલેટમાં મોબાઇલ યૂઝ કરો છો? આ બિમારીઓ કરી શકે છે હુમલો
આ પણ વાંચો:  અભિનેત્રીના બાથરૂમમાંથી મળી નોટો, કોર્ટમાં કહ્યું- વેશ્યાવૃત્તિથી કમાયા હતા પૈસા


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube