Diwali 2022: દેશમાં દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમ, ઉમંગ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક મહિનાની અમાવસ્યાના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવાર સમગ્ર દેશમાં ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. દિવાળી પર લોકો ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા દ્વારા તેમના પ્રિયજનોને શુભેચ્છા પાઠવે છે. જો તમે પણ આ પવિત્ર તહેવાર પર તમારા પરિવાર, મિત્રો, સંબંધીઓ અને સ્નેહીજનોને ફોટા, અભિનંદન સંદેશ કે પોસ્ટર દ્વારા દિવાળીની શુભકામનાઓ મોકલવા માગો છો, તો અમે તમારા માટે આવા કેટલાક અભિનંદન સંદેશા પણ લાવ્યા છીએ, જેને મોકલીને તમે તમારા મિત્રોને શુભેચ્છા પાઠવી શકો છો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ ભગવાનના આગમનના વધામણાના પાવન પર્વ દિવાળીની શુભકામના.
દિવાળી આપના જીવનમાં નવી આશાની જ્યોત પ્રગટાવે તથા આપનું જીવન સુખમય અને આનંદમય બની રહે એ કામના.


હજારો દીવડાઓ તમારા જીવનને રોશની ફેલાવાની સાથે ખૂટે નહિ એટલી ખુશીઓ, સમૃદ્ધિ, આરોગ્ય અને સંપત્તિ કાયમ માટે રહે.
તમને અને તમારા પરિવારને દીપાવલીની શુભેચ્છાઓ.


દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય એવી શુભેચ્છા..


प्रतिदिन बढ़ता जाए आपका कारोबार
परिवार से बना रहे स्नेह और प्यार
होती रहे सदा अपार धन की बौछार
ऐसा हो आपका दिवाली का त्यौहार
दीपावली की हार्दिक शुभकामनाएं!


सुख के दीपक जले, घर आंगन में खुशहाली हो
बड़ों का आशीर्वाद और अपनों का प्यार मिले
ऐसी आपकी मंगल दिवाली हो
दिवाली की बधाइयां!


रोशन हो दीपक और सारा जग जगमगाए
लेकर साथ सीता जी को राम जी हैं आए
हर शहर सजा है ऐसे जैसे अयोध्या हो
आओ हर द्वार, हर गली, हर मोड़ पर हम दीप जलाएं
दीपावली की हार्दिक शुभकामनाएं!


May the diyas light lead you onto the road of growth and prosperity. Happy Diwali!


May Lord Rama bless you with the best virtues of life and endow you with success. Shubh deepawali.


Shine like sparkles, glow like candles and burn all the negativity like crackles. Wish you all a very lovely & cheerful Diwali