રણમાં ભારતનું `સુરક્ષા કવચ`, તનોટમાતા મંદિર...જેનાથી પાકિસ્તાન પણ છે ભયભીત, જાણો કારણ
પીએમ મોદી તનોટ માતાના મંદિરે પણ જઈ શકે છે. આ એજ મંદિર છે જેનું સત તો પાકિસ્તાન પણ માને છે. પ્રધાનમંત્રી માતાના ચમત્કારી મંદિરે દર્શન માટે જઈ શકે છે. શું છે આ મંદિરનો ઈતિહાસ....જાણો.
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળીની ઉજવણી જવાનો સાથે કરવા માટે જેસલમેર પહોંચ્યા છે. તેઓ જવાનોનો જુસ્સો વધારવા માટે દર વર્ષે તેમની વચ્ચે જ દિવાળી ઉજવે છે. જે લોકો પોતાના ઘરોથી દૂર છે, તેમની વચ્ચે પહોંચે છે ત્યારે જવાનોનો જુસ્સો પણ સાતમા આસમાને પહોંચી જાય છે. આ વખતે પીએમ જવાનોની સાથે દિવાળી ઉજવીને પડોશી દેશને કડક સંદેશ પણ આપશે કે જેવું તેણે 1065માં કર્યું હતું તે ભૂલ ફરીથી કરી જોવા જેવી થશે.
જવાનો સાથે દિવાળી મનાવવા જેસલમેર બોર્ડર પહોંચ્યા PM મોદી, CDS-આર્મી ચીફ પણ છે સાથે
પીએમ મોદી તનોટ માતાના મંદિરે પણ જઈ શકે છે. આ એજ મંદિર છે જેનું સત તો પાકિસ્તાન પણ માને છે. પ્રધાનમંત્રી માતાના ચમત્કારી મંદિરે દર્શન માટે જઈ શકે છે. શું છે આ મંદિરનો ઈતિહાસ....જાણો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube