આ રાજ્યમાં મતદાનની તારીખમાં થયો ફેરફાર, જાણો હવે ક્યારે નાખવામાં આવશે વોટ
ચૂંટણી પંચે મણિપુર વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરફાર કર્યો છે. તારીખોમાં ફેરફાર અંગે માહિતી આપતા ચૂંટણી પંચે કહ્યું છે કે હવે મણિપુરમાં 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે મતદાન થશે. મણિપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ થવાનું હતું. જે હવે 28 ફેબ્રુઆરીએ યોજાશે.
મણિપુર: મણિપુર વિધાનસભા ચૂંટણી 2022: ચૂંટણી પંચે મણિપુર વિધાનસભા ચૂંટણીની તારીખોમાં ફેરફાર કર્યો છે. તારીખોમાં ફેરફાર અંગે માહિતી આપતા ચૂંટણી પંચે કહ્યું છે કે હવે મણિપુરમાં 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે મતદાન થશે. મણિપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન 27 ફેબ્રુઆરીએ થવાનું હતું. જે હવે 28 ફેબ્રુઆરીએ યોજાશે. મણિપુરમાં બીજા તબક્કાનું મતદાન 3 માર્ચે થવાનું હતું, જે હવે 5 માર્ચે યોજાશે.