યુરોપિયન યુનિયનનું પ્રતિનિધિ મંડળ શ્રીનગર પહોંચ્યું, કોંગ્રેસે કાઢ્યો બળાપો
યુરોપિયન સંઘ (ઈયુ)નું 21 સભ્યોનું સંસદીય પ્રતિનિધિમંડળ 29 ઓક્ટોબરે એટલે કે આજે કાશ્મીરના પ્રવાસે છે.
નવી દિલ્હી: યુરોપિયન સંઘ (ઈયુ)નું 21 સભ્યોનું સંસદીય પ્રતિનિધિમંડળ 29 ઓક્ટોબરે એટલે કે આજે જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે. આ પ્રતિનિધિ મંડળ આજે સવારે લગભગ 8 વાગે શ્રીનગર જવા રવાના થયું હતું. હાલ તેઓ શ્રીનગર પહોંચી ગયા છે. અહીં તેઓ રાજ્યપાલને મળશે અને મશહૂર ડાલ ઝીલની પણ મુલાકાત લેશે. આર્ટિકલ 370 ખતમથયા બાદ કોઈ વિદેશી પ્રતિનિધિમંડળ પહેલીવાર કાશ્મીરની મુલાકાતે છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...