PMC કૌભાંડ પર નાણા મંત્રીનું નિવેદન, `કો-ઓપરેટિવ બેંક સાથે સરકારને કોઈ લેવા દેવા નથી`

પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંક કૌભાંડથી પીછો છોડાવતા દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે.
નવી દિલ્હી: પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંક કૌભાંડથી પીછો છોડાવતા દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે કો-ઓપરેટિવ બેંક સાથે સરકારને કોઈ લેવા દેવા નથી. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તેની નિગરાણી કરે છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...