નવી દિલ્હી: દિલ્હીના પ્રતાપ નગર (Pratap Nagar) માં એક 1500 ગજની ફેક્ટરીમાં આગ લાગી ગઇ. આ ફેક્ટરીના ઘણા ભાગોમાં અલગ-અલગ પ્રકારના કામ થાય છે. ફેક્ટરીમાં કોસ્મેટિક, બાળકોના રમકડાં, બેગ બનાવવાનું ઉપરાંત અન્ય કામ કરવામાં આવે છે. આગ લાગી તે દરમિયાન લગભગ 40 મજૂર હતા, જે સમયસર બહાર નિકળી ગયા હતા. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube