Delhi: AIIMS ના ઈમરજન્સી વોર્ડ પાસે ભીષણ આગ ફાટી નીકળી, ફાયરની 8 ગાડીઓ ઘટનાસ્થળે
Delhi AIIMS Fire: દિલ્હી ખાતે આવેલી એમ્સ હોસ્પિટલમાં ઈમરજન્સી વોર્ડ પાસે ભીષણ આગ લાગી છે. આ આગ એન્ડોસ્ક્રોપી રૂમમાં લાગી. આગ લાગતા જ તમામ દર્દીઓને ઈમરજન્સી વોર્ડમાંથી બીજે ખસેડવામાં આવ્યા. વધુ વિગતો માટે વાંચો અહેવાલ.....
Delhi AIIMS : દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડ પાસે ભીષણ આગ ફાટી નીકળી છે. માહિતી મળતાં જ ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સોમવારે સવારે લગભગ 11.54 વાગ્યે આગ લાગી હતી.
દિલ્હી એઈમ્સના ઈમરજન્સી વોર્ડ પાસે એન્ડોસ્કોપી રૂમમાં આગ ફાટી નીકળી હતી. માહિતી મળતાં જ ફાયર વિભાગની 8 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. અકસ્માત બાદ ઉતાવળમાં તમામ દર્દીઓને ઈમરજન્સી વોર્ડમાંથી બચાવીને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube