કુલ લેણી રકમ કરતા બમણી વસુલી કરી ચુકી છે સરકાર, PM મોદીએ કરીછે પૃષ્ટી: માલ્યા
વિજય માલ્યાએ પોતાની બંધ થઇ ચુકેલી એરલાઇન્સ કંપની કિંગફિશર મુદ્દે બેંકો સાથે ગોટાળો કર્યો હોવાનો આરોપ છે
PM Modi: 5 વર્ષ સુધી મે માત્ર ખાડા ભર્યા, હવે દેશની જનતાની આશા પુર્ણ કરીશ
ભાજપ મારો ઉપયોગ પોસ્ટરબોય તરીકે કરી રહી છે.
માલ્યા 62 વર્ષે ટ્વીટર પર આપેલા એક નિવેદનમાં જણાવ્યું કે, વડાપ્રધાને પોતે તે વાતનો સ્વિકાર કર્યો છે કે વસુલ કરવામાં આવેલી સંપત્તી તેની 9000 કરોડ રૂપિયાનાં કથિત ગોટાળાથી વધારે છે. માલ્યા પર બેંકોની સાથે ગોટાળા અનેમનીલોન્ડરિંગના આરોપ છે. તેઓ બ્રિટનમાં છે અને ભારતીય એજન્સીઓની તરફથી પ્રત્યાર્પણ મુદ્દાનો સામનો કરી રહ્યા છે. માલ્યાએ કહ્યું કે, મને પોસ્ટર બોય તરીકે વાપરવામાં આવી રહ્યો છે. મારા આ નિવેદનની પૃષ્ટી વડાપ્રધાનનું તે વક્તવ્ય કરે છે જેમાં તેમની સરકારે મારી કથિત ચુકવવા પાત્ર રકમ કરતા પણ વધારે વસુલી કરી હોવાનું કબુલ્યું છે.
ખુશખબર: PAN-Aadhaar નહી જોડનાર લોકોને મળી વધારે એક તક

વડાપ્રધાન મોદીએ આપ્યું હતું નિવેદન
મોદીએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે, જો તમે વિજય માલ્યાનાં મુદ્દે જોશો તો તેના પર બેંકોના 9000 કરોડ રૂપિયા બાકી હતા પરંતુ સરકારે તેની સમગ્ર વિશ્વમાં રહેલી 14 હજાર કરોડ રૂપિયાથી વધારેની સંપત્તી જપ્ત કરી છે. હવે તેમની પરેશાની છે કે અમે તેના કરતા બમણા વસુલ્યા છે.