જ્યાં થયો ઋષભ પંતનો અકસ્માત, તે જ પોઈન્ટ પર ફરી હવામાં ઉછળી કાર, સામે આવ્યો વીડિયો
હરિદ્વાર જિલ્લાના રૂડકીના નારસન વિસ્તારમાં એક મોટો માર્ગ અકસ્માત એ જ જગ્યાએ થયો હતો જ્યાં પ્રખ્યાત ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારને અકસ્માત નડ્યો હતો જેમાં પંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
Car Accident: હરિદ્વાર જિલ્લાના રૂડકીના નારસન વિસ્તારમાં એક મોટો માર્ગ અકસ્માત એ જ જગ્યાએ થયો હતો જ્યાં પ્રખ્યાત ભારતીય ક્રિકેટર ઋષભ પંતની કારને અકસ્માત નડ્યો હતો જેમાં પંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
ગત વર્ષે 30 ડિસેમ્બરે ઋષભ પંતની કારનો અકસ્માત થયો હતો. નારસન નગર પાસે ઋષભ પંતની કારને મોહમ્મદપુર જાટ નજીક હાઈવે પરના કટ પાસે અકસ્માત નડ્યો હતો અને ગઈકાલે ફરી એકવાર તે જ જગ્યાએ આગળ જઈ રહેલા ટ્રેક્ટર-ટ્રોલીને બચાવવાના પ્રયાસમાં કાર પલટી ગઈ હતી.
આ પણ વાંચો: Honeymoon Place: ભારતમાં આવેલા આ આઈલેન્ડ હનીમૂન પર જવા માટે છે બેસ્ટ ઓપ્શન
આ પણ વાંચો: ખબર છે!!! શારીરિક સંબંધ માટે સ્ત્રી-પુરૂષ આ રીતે કરે છે ઇશારા, સમજો બોડી લેંગ્વેજ
આ પણ વાંચો: Sexual Health: શારીરિક સંબંધ માટે આ છે બેડટાઈમ, પાર્ટનરને નહી મળે પુરતો સંતોષ
Tea Side Effects:શું તમે પણ વધેલી ચાને ફરીથી ગરમ કરીને પીવો છો? જાણો નુકસાન
આ પણ વાંચો: Health Care: આર્યુવેદમાં અમૃત સમાન ગણાય છે આ વસ્તુ, સૂપ બનાવો કે શાક, તમારી ઇચ્છા
આ પણ વાંચો: એટલે...વિરાટ થયો લટ્ટુ,અનુષ્કાની સુંદરતાનું રહસ્ય 5000 વર્ષ જૂની 'ગંડુશા' થેરાપી
કારની સ્પીડ એટલી બધી હતી કે તેના પર કાબૂ ન રાખી શકાયો. આ સાથે જ સ્થળ પર લોકોની ભીડ ઉમટી પડી હતી અને લાંબા સમય સુધી હાઈવે જામ થઈ ગયો હતો. આ પછી, માહિતી પર પહોંચેલી પોલીસે ક્રેનની મદદથી કારને સાઈડમાં કરાવી અને જામ ખોલ્યો.
ઈજાગ્રસ્ત ચારેય ગ્રેટર નોઈડાના રહેવાસી છે
પોલીસ એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ ગઈ હતી. કારમાં સવાર તમામ લોકો ગ્રેટર નોઈડાના રહેવાસી છે અને હરિદ્વારથી પરત ફરી રહ્યા હતા. અકસ્માતમાં સાહિલ, સાવન, પ્રાચી ગૌતમ અને શ્રુતિ ઘાયલ થયા છે. ઘાયલોના પરિજનોને જાણ કરવામાં આવી છે.
આ પણ વાંચો: VIDEO: મેકઅપ કરાવતા જ મહિલા બની 'સ્વર્ગની પરી', લોકોએ કહ્યું આટલો મોટો દગો
આ પણ વાંચો: Sexual Health: શારીરિક સંબંધ માટે આ છે બેડટાઈમ, પાર્ટનરને નહી મળે પુરતો સંતોષ
આ પણ વાંચો: 1 મિનિટનો કિસિંગ સીન, 47 રિટેક અને 4 દિવસની મહેનત.. પછી મળ્યો પરફેક્ટ શોટ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube