હરિયાણાઃ ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન, જેજેપીને ડેપ્યુટી સીએમનું પદ
રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રી તરીકે મનોહર લાલ ખટ્ટરની પસંદગી ગુરૂવારે જ ભાજપની કારોબારીમાં કરવામાં આવી હતી. હવે આગામી પાંચ વર્ષ સુધુ હરિયાણામાં ભાજપ-જેજેપી ગઠબંધનની સરકાર રહેશે.
નવી દિલ્હીઃ હરિયાણામાં ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન બની ગયું છે. ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં જેજેપીના ટેકા સાથે સરકાર બનાવશે. ભાજપ દ્વારા જેજેપીની માગણીઓનો સ્વીકાર કરાયો છે અને જેજેપીને નાયબ મુખ્યમંત્રી પદ ઉપરાતં બે રાજ્યમંત્રી પદ આપવાનો નિર્ણય લેવાયો છે.
રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રી તરીકે મનોહર લાલ ખટ્ટરની પસંદગી ગુરૂવારે જ ભાજપની કારોબારીમાં કરવામાં આવી હતી. હવે આગામી પાંચ વર્ષ સુધુ હરિયાણામાં ભાજપ-જેજેપી ગઠબંધનની સરકાર રહેશે.
ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક...