હૈદ્રાબાદ નિગમ ચૂંટણીના પરીણામમાં TRSને બઢત, ભાજપે ઔવૈસીના `કિલ્લા`માં લગાવી સેંધ
આ ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કોંગ્રેસનું છે. કોંગ્રેસ આ તમામથી પાછળ ચાલી રહી છે. કોંગ્રેસ અત્યારે 2 સીટો પર આગળ ચાલી રહી છે 1 સીટ જીતી ચૂકી છે.
હૈદ્રાબાદ: હૈદરાબાદ નગર નિગમ ચૂંટણી (GHMC Election)માં પેપર બેલેટ ખુલતાં જ TRS 46 સીટો પર આગળ છે. જ્યારે 13 સીટો પર જીત પ્રાપ્ત કરી ચૂકી છે. તો બીજી તરફ અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi)ની પાર્ટી AIMIM 15 સીટો પર બઢત બનાવી લીધી છે અને 25 સીટો પર તે જીત પ્રાપ્ત કરી ચૂકી છે. રસપ્રદ વાત એ છે કે ભાજપ 40 સીટો પર બઢત બનાવી લીધી છે, જ્યારે તે 3 સીતો પર જીત પ્રાપ્ત કરી ચૂકી છે.
આ ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કોંગ્રેસનું છે. કોંગ્રેસ આ તમામથી પાછળ ચાલી રહી છે. કોંગ્રેસ અત્યારે 2 સીટો પર આગળ ચાલી રહી છે 1 સીટ જીતી ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube