IAS Keerthi Jalli: સ્ટેડિયમમાં કૂતરાને ફેરવનાર IAS કપલ પછી અહેવાલોમાં કેમ છવાયેલા છે આ IAS? લોકો કરી રહ્યા છે પ્રશંસા
IAS Keerthi Jalli: પોતાની પોઝિશનનો ખોટો ફાયદો ઉઠાવીને સ્ટેડિયમમાં કૂતરાને વોક કરાવનાર સીનિયર IAS સંજીવ ખિરવાર અને તેમની IAS પત્ની રિંકુ દુગ્ગાની દેશભરમાં ટીકા થઈ રહી છે. જ્યારે, આ સમયે જ આસામના એક યુવા IAS ઓફિસર કીર્તિ જલ્લી પોતાના સારા કાર્યોને કારણે અહેવાલોમાં છે.
IAS Keerthi Jalli: દિલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં કુતરાને ફેરવવું IAS દંપતિને ભારે પડ્યું. ત્યારબાદ સોશિયલ મીડિયામાં તેમના વિશે અનેક વાતો અને ફોટો વાયરલ થઈ રહ્યા છે. કુતરાને ફેરવવાનો મુદ્દો મીડિયામાં ખૂબ ઉછળ્યો હતો, એટલા માટે આ અધિકારીઓએ પર ગૃહ મંત્રાલય તરફથી ગાજ ગરજી છે. પોતાની પોઝિશનનો ખોટો ફાયદો ઉઠાવીને સ્ટેડિયમમાં કૂતરાને વોક કરાવનાર સીનિયર IAS સંજીવ ખિરવાર અને તેમની IAS પત્ની રિંકુ દુગ્ગાની દેશભરમાં ટીકા થઈ રહી છે. જ્યારે, આ સમયે જ આસામના એક યુવા IAS ઓફિસર કીર્તિ જલ્લી પોતાના સારા કાર્યોને કારણે અહેવાલોમાં છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube