નવી દિલ્હી: આજના યુગમાં લોકો વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ પોતના ઘરમાં રાખતા હોય છે...જેનાથી જીવન સાથે જોડાયેલી અનેક સમસ્યા દૂર થાય છે તેવું મનાય છે..જી હાં..લોકોના ઘરમાં તમે દોડતા ઘોડાનો ફોટો જોયો હશે...ત્યારે આવી જ અનેક વસ્તુઓ છે જે જીવનમાં સકારાત્મક અસરો ઉભી કરે છે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1 દોડતા ઘોડા
7 ઘોડાનું ચિત્ર પૂર્વ દિશામાં રાખવું શુભ માનવામાં આવે છે. 


2-ઊંટની પ્રતિમા
ઘરની ઉત્તર-પશ્ચિમ દિશામાં ઊંટની પ્રતિમાને રાખવી જોઈએ. તેનાથી કરિયર અને નોકરીમાં પ્રગતિ થાય છે.


3-ચાંદીની ઈંટ
તિજોરીમાં ચાંદીની ઈંટ રાખવામાં આવે તોપૈસાની કોઈ કમી નથી રહેતી. 


4-ચાંદીનો હાથી
આર્થિક લાભ મેળવવા માટે તમે ઘર કે દુકાનમાં હાથીની મૂર્તિ રાખી શકો છો.. પરંતુ હાથીની થડ ઉપરની જેમ હોવી જોઈએ. આમ કરવાથી માન-સન્માન વધે છે અને ઈચ્છાશક્તિ પણ મજબૂત થાય છે.


5-માછલીનું શિલ્પ
નોકરીમાં પ્રમોશન ઇચ્છો છો અથવા સંપત્તિ વધારવા માંગો છો તો ઘરની દિવાલો પર માછલીનું ચિત્ર લગાવી શકો છો.


6- કૃષ્ણની વાંસળી
જો શ્રી કૃષ્ણની વાંસળીને દુકાન કે ઘરના પૂજા સ્થાન પર રાખવામાં આવે તો તેનાથી ધનની કમી નથી રહેતી. તેનાથી વેપાર અને નોકરીમાં વૃદ્ધિ થાય છે.


7- પિત્તળનો સિંહ
ત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં જ પિત્તળના સિંહને ઉરાખવામાં આવે છે. તેમાં દેવ ગુરુ બૃહસ્પતિનો વાસ છે. જે મનમાં આત્મવિશ્વાસ જગાડે છે.


8- ક્રિસ્ટલ કાચબો
 ઘરની ઉત્તર દિશામાં  ક્રિસ્ટલ કાચબો રાખવું શુભ મનાય છે. વાસ્તુ દોષ દૂર કરવા અને ધન લાભ મેળવવા માટે સ્ફટિક કાચબો રાખી શકો છો.


10- મા અન્નપૂર્ણાનું ચિત્ર
રસોડામાં માતા અન્નપૂર્ણાની દાનની તસ્વીર લગાવવાથી અન્ન ભંડાર જળવાઈ રહે છે અને પૈસાની કમી રહેતી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube