Independence Day 2023: સ્વતંત્રતા દિવસના અવસરે PM મોદીની મોટી જાહેરાત- `આગામી વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર ફરીથી આવીશ`
Independence Day 2023 Updates: આજે દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર ધ્વજ ફરકાવ્યો અને ત્યારબાદ પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું.
Independence Day 2023 Live Updates: આજે દેશ 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ અવસરે પીએમ મોદી લાલ કિલ્લાની પ્રાચીર પર ધ્વજ ફરકાવ્યો. ધ્વજ ફરકાવ્યા બાદ પીએમ મોદીએ દેશને સંબોધન કર્યું. સ્વતંત્રતા દિવસ પર આ તેમનું સતત 10મું સંબોધન હતું. આ અગાઉ પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે તમને બધાને સ્વતંત્રતા દિવસની અનેક શુભકામનાઓ. આ ઐતિહાસિક અવસર પર અમૃતકાળમાં વિક્સિત ભારતના સંકલ્પને વધુ સશક્ત બનાવો. જય હિંદ.
પીએમ મોદીનું સંબોધન
પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર શુભકામના આપતા કહ્યું કે જનસંખ્યાની દ્રષ્ટિએ પણ આપણે નંબર વન દેશ છીએ. તેમણે કહ્યું કે 140 કરોડનો દેશ, મારા ભાઈ બહેન અને પરિજનો આજે આઝાદીનો પર્વ મનાવી રહ્યા છે. દેશના કોટિ કોટિ લોકોને આઝાદીના આ મહાન પર્વની કોટિ કોટિ શુભકામનાઓ.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube