નવી દિલ્લીઃ 2 એપ્રિલથી નવરાત્રીના પર્વની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પર્વ પર પરિવાર, મિત્રોને મોકલવા તમારા માટે કેટલાક ભક્તિના મેસેજ. 2 એપ્રિલથી ચૈત્ર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. આ વખતે આખા 9 દિવસ નવરાત્રીના પર્વની ઉજવણી થશે. 2 એપ્રિલથી 11 એપ્રિલ સુધી ચૈત્ર નવરાત્રીના પર્વની ઉજવણી થશે.. ધાર્મિક ગ્રંથ મુજબ નવરાત્રીના 9 દિવસ હોય તેને શુભ માનવામાં આવે છે. માતા રાની ઘોડા પર સવાર થઈને આવી રહ્યા છે. જેથી તમને પોતાના આસપાસ ખૂબ ધામધૂમ જોવા મળશે.. જો તમે પોતાની ખુશીને વધુ વધારવા માગતા હોય તો પોતાના મિત્રો, પરિવારજનોને ભક્તિ અને પ્રેમની સાથે કેટલાક સંદેશ મોકલીને ભક્તિમય માહોલ બનાવી શકો છો. 1- શું છે પાપી, શું છે ઘમંડી- માતાના દરબારમાં બધા શીશ ઝૂકાવે છે શાંતિ મળે છે તમારા દરબારમાં તમામની મનોકામના થાય છે પૂર્ણ Happy Navratri 2022 2- ઓમ જંયતી મંગલા કાળી ભદ્રકપાલિની દુર્ગા ક્ષમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતો જય મતાજી Happy Navratri 2022 3-સર્વ મંગલ માંગલ્યે, શિવે સ્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યમ્બકે ગૌરી નારાયણી નમોસ્તુતે Happy Navratri 2022 4- લક્ષ્મીનો હાથ હોય સરસ્વતીનો સાથ હોય ગણેશનો નિવાસ હોય અને મા દુર્ગાના આશિર્વાદથી તમારા જીવનમાં પ્રકાશ જ પ્રકાશ હોય Happy Navratri 2022 5- નવ દીપ સળગ્યા, નવ ફૂલ ખિલ્યા નવી વસંત મળે નવરાત્રીના પવન અવસરે માતા રાનીનો તમને આશીર્વાદ મળે Happy Navratri 2022 6- થઈ જાઓ તૈયાર, મા અંબા આવવાના છે દરબાર કરો તૈયાર, મા અંમ્બા આવવાના છે તમન,મન અને જીવન થઈ જશે નિર્મણ માતા રાનીના પગલાના આવાજથી ગુંજી ઉઠશે આંગણું Happy Navratri 2022 7- સાચો છે માતા રાનીનો દરબાર માતા રાની તમામ પર દયા રાખે છે સમાન માતા રાની છે મારા શેરોવાલી દુર્ગા માતાના આશીર્વાદમાં ખૂબ અસર છે Happy Navratri 2022 8- નવી કલ્પના નવી જ્યોત્સના નવી શક્તિ નવી અરાધના નવરાત્રીના પવન પર્વ પર તમારી મનોકામના પૂર્ણ થાય. Happy Navratri 2022


(નોંધઃ- આ આર્ટિકલમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે. ZEE Media આ અંગેની કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતું નથી.)