જાણો પીએમ મોદીના જન્મદિવસને આ મહિલાનું 13 હજાર ફૂટથી કૂદવા સાથે શું છે કનેક્શન?
દેશના પ્રદાનમંત્રી નરેન્દ્ર મોદીના તેમના 68માં જન્મદિવસ પર એક એવી ગિફ્ટ મળી છે, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ભારતીય પૈરાજમ્પર શીતલ મહાજને સોમવારે (18 સપ્ટેમ્બર) શિકાગોમાં 13 હજાર ફૂટ ઉંચાઇએ વિમાનમાંથી કૂદી પીએમને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી.