જ્યોતિરાદિત્યએ શિવરાજના કર્યા વખાણ, કોંગ્રેસ પર પ્રહાર, કહ્યું- સિંધિયાને લલકારો તો ચુપ ન રહે
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, `મારા માટે આજે ભાવુક દિવસ છે. જે સંગઠન અને જે પરિવારમાં મેં 20 વર્ષ પસાર કર્યાં, મારી મહેનત લગન, મારા સંકલ્પ જેના માટે ખર્ચ કર્યાં, તે બધુ છોડીને હું મને તમારા હવાલે કરુ છું.`
નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં સામેલ થનારા પૂર્વ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા પ્રથમવાર ભોપાલ પહોંચ્યા હતા. ભોપાલ પહોંચીને તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યાં હતા. જ્યોતિરાદિત્ય સિંધિયાએ શિવરાજ સિંહ ચૌહાણની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, શિવરાજ સિંહ ત્યારેય ન થાકતા સીએમ રહ્યાં છે.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું, 'મારા માટે આજે ભાવુક દિવસ છે. જે સંગઠન અને જે પરિવારમાં મેં 20 વર્ષ પસાર કર્યાં, મારી મહેનત લગન, મારા સંકલ્પ જેના માટે ખર્ચ કર્યાં, તે બધુ છોડીને હું મને તમારા હવાલે કરુ છું.'
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube