નવી દિલ્હી : રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઇએ)ને આતંકવાદી સંગઠન જૈશનાં તે મોબાઇલ એપ અંગે માહિતી મળી છે, જેના દ્વારા જૈશ એ મોહમ્મદ આતંકવાદીઓની ભર્તી કરે છે. NIAનાં એપ દ્વારા જૈશ એ મોહમ્મદનાં નેટવર્કને શોધવા માટે અમેરિકન એજન્સીઓ મદદ લેશે. દિલ્હીના લાલ કિલ્લા પાસે ગત્ત દિવસોથી પકડાયેલા જૈશ એ મોહમ્મદનાં આતંકવાદી સજ્જાદ ખાનનાં મોબાઇલથી એનઆઇએને કાશ્મીરમાં હાલના આતંકવાદીઓનાં નેટવર્ક અંગે મહત્વની માહિતી છે. એનઆઇએ જ્યાં સજ્જાદની કોલ ડિટેલ્સની માહિતી એકત્ર કરી રહી છે, બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે કે, 'textnow' નામનાં એક ખાસ એપ દ્વારા એક બીજા આતંકવાદીઓનાં સંપર્કમાં હતા. 
મની લોન્ડ્રિંગ મુદ્દે વાડ્રાનાં આગોતરા જામીનનો ચુકાદો ટળ્યો, 1 એપ્રીલે સુનવણી

NIA સુત્રો અનુસાર જૈશનાં વડાના કહેવા પર સજ્જાદ ખાન પુલવામાં થયેલા હુમલામાં આતંકવાદીઓની ભરતી માટે textnow નામનાં એખ એપ દ્વારા બીજા આથંકવાદીઓનાં સંપર્કમાં હતા. ગુપ્તચર એઝન્સીઓએ textnow નામનાં આ મોબાઇલ એફ પરથી માહિતી મળી હતી, ત્યાર બાદ સજ્જાદ પર સતત નજર રાખવામાં આવી રહી હતી. પુલવામા હુમા બાદ જૈશનાં કમાન્ડર મદાસિર સતત નજર રાખવામાં આવી રહી હતી. પુલવામા હુમલા બાદ જૈશનાં કમાન્ડર મુદાસિર textnow એપ દ્વારા સજ્જાદની મસેજ પણ મોકલતો હતો.