J&K: કુલગામમાં સુરક્ષાબળોએ ઠાર માર્યો આતંકવાદી, સર્ચ ઓપરેશન શરૂ

જમ્મૂ કાશ્મીરના કુલગામમાં રવિવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે મુઠભેડ શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન એક આતંકવાદી ગોળી વાગતાં મોત થયું છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષાબળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે.
કુલગામ: જમ્મૂ કાશ્મીરના કુલગામમાં રવિવારે સવારે આતંકવાદીઓ અને સુરક્ષાબળો વચ્ચે મુઠભેડ શરૂ થઇ ગઇ છે. આ દરમિયાન એક આતંકવાદી ગોળી વાગતાં મોત થયું છે. સમગ્ર વિસ્તારમાં સુરક્ષાબળોનું સર્ચ ઓપરેશન ચાલુ છે.
આશંકા છે કે સમગ્ર વિસ્તારમાં આતંકવાદી છુપાયેલા હોઇ શકે છે. સુરક્ષાબળોએ સમગ્ર વિસ્તારને ચારેય તરફથી ઘેરી લીધો છે. આતંકવાદીઓથી બચવું મુશ્કેલ છે. મૃતકોની ઓળખ હજુ સુધી થઇ શકી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube