જમ્મુ: હિન્દુઓના પ્રમુખ ધાર્મિક સ્થળ જમ્મુના કટરા શહેર કે જ્યાં માતા વૈષ્ણોદેવીનું ધામ છે ત્યાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી છે. કહેવાય છે કે કટરાના એક ગામમાં બે શંકાસ્પદો જોવા મળ્યા છે. ત્યારબાદથી વિસ્તારમાં સુરક્ષાદળો દ્વારા મોટું સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પ્રશાસન તરફથી હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા એકદમ ચુસ્ત કરાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...