શ્રીનગર: દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લા (Pulwama District)ના પંપોર (Pampore)માં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. લગભગ 20 કલાક ચાલેલા આ ઓપરેશનમાં સુરક્ષાદળોએ આતંકીઓને ઠાર માર્યા છે. જ્યારે એક આતંકીએ આત્મસમર્પણ કર્યું છે. આતંકીના સરેન્ડરને ડ્રોનથી રેકોર્ડ કરવામાં આવ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- China પર નજર, Indiaની ત્રણેય સેનાઓએ Andaman and Nicobarમાં કર્યું સંયુક્ત યુદ્ધાભ્યાસ


આ એન્કાઉન્ટરમાં ગોળી વાગવાથી ઘયાલ એક નાકરિકનું મોત થયું છે. જ્યારે એક ઘાયલ છે અને તેની સારવાર ચાલી રહી છે.


જુઓ શરણાગતિનો વીડિયો


CDS બિપિન રાવતે ચીન સાથેના તણાવ અને PAKના ઈસ્લામિક આતંકવાદ પર આપ્યું મોટું નિવેદન


એન્કાઉન્ટર દરમિયાન ક્રોસ ફાયરિંગમાં ગોળી વાગવાથી બે નાગરિક ઈજાગ્રસ્ત થયા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખેસડવામાં આવ્યા. તેમાંથી ઘાયલ એક નાગરિક પંપોર નિવાસી આબિદ મીર (20)એ એસએમએચએસ હોસ્પિટલ શ્રીનગરમાં દમ તોડ્યો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube