કર્ણાટક Live: આખી રાત વિધાનસભામાં રોકાયા ભાજપ ધારાસભ્ય, આજે થશે ફ્લોર ટેસ્ટ
કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસની સરકાર રહેશ અથવા જશે, તેના પર બધાની નજર રહેલી છે. આ વચ્ચે સત્તા હાંસલ કરવાનું ‘નાટક’ રાજ્યમાં વધી રહ્યું છે. વિધાનસભા સ્પીકરે પહેલા વિશ્વાસમત હાંસલ કરવા માટે ગુરૂવારનો દિવસ નક્કી કર્યો, પરંતુ સાંજ થતા જ સદનને એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી. તેના પર ભાજપ ભડક્યું છે.
બેંગલુરુ: કર્ણાટકમાં કોંગ્રેસ જેડીએસની સરકાર રહેશ અથવા જશે, તેના પર બધાની નજર રહેલી છે. આ વચ્ચે સત્તા હાંસલ કરવાનું ‘નાટક’ રાજ્યમાં વધી રહ્યું છે. વિધાનસભા સ્પીકરે પહેલા વિશ્વાસમત હાંસલ કરવા માટે ગુરૂવારનો દિવસ નક્કી કર્યો, પરંતુ સાંજ થતા જ સદનને એક દિવસ માટે સ્થગિત કરવામાં આવી. તેના પર ભાજપ ભડક્યું છે. તેમણે માગ કરી છે કે ફ્લોર ટેસ્ટ ગુરૂવારના જ કરવામાં આવે. રાજ્યપાલે સ્પીકરને કહ્યું હતું કે, તેઓ ગુરૂવારના જ વિશ્વાસમત હાંસલ કરવા પર વિચાર કરે. પરંતુ સ્પીકરે સદન એક દિવસ સ્થગિત કરવા કહ્યું.
દેશના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો...