નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને સોમવારે મોટી રાહત મળી છે. યૂપીના અમેઠીના રિટર્નિંગ ઓફિસરે તપાસ બાદ કોંગ્રેસ અધ્યક્ષ દ્વારા અમેઠીમાં ભરવામાં આવેલ ચૂંટણી નામાંકન પત્રને માન્ય ગણાવ્યું છે. તેનાથી હવે રાહુલ ગાંધી અમેઠી બેઠક પર ચૂંટણી લડી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકસભા ચૂંટણીના સમાચાર વાંચવા ક્લિક કરો...


નાસિકમાં ગર્જયા PM, કહ્યું- ‘આ મોદી છે, આતંકીઓને પાતાળમાંથી પણ શોધી તેમને નાશ કરશે’


ધ્રુવપાલે રાહુલ ગાંધીની નાગરિકતા પર સવાલ ઉઠાવતા તેમનું નામાંકન પત્રની તાપસ કરવાની માગ કરી હતી. તેમના વકીલ રવિ પ્રકાશનું કહવું હતું કે, બ્રિટનની એક રજિસ્ટ્રર્ડ કંપનીએ દસ્તાવેજોમાં તેમને તેમની બ્રિટિશ નાગરિકતાનો ઉલ્લેખ કર્યો છે અને બિન ભારતીય દેશમાં ચૂંટણી લડી શકતા નથી. રવિ પ્રકાશનું કહેવું હતું કે, રાહુલના શૈક્ષણિક સર્ટિફિકેટમાં પણ ઘણી ભૂલો છે.


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...