મહારાષ્ટ્ર: આજે થઇ શકે છે મંત્રાલયોની ફાળવણી, જાણો અજિત પવારને મળશે કઇ જવાબદારી?
મહારાષ્ટ્ર (Maharashtra)માં આજે મંત્રિમંડળ વિસ્તાર બાદ આજે મંત્રાલયોની ફાળવણી થઇ શકે છે. જાણકારી આનુસાર મહારાષ્ટ્રના નવા ગૃહમંત્રી એનસીપીના અનિલ દેશમુખ (Anil Deshmukh) બની શકે છે. તો બીજી તરફ આદિત્ય ઠાકરે (Aditya Thackeray)ને પર્યાવરણ મંત્રાલય આપવામાં આવી શકે છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે યાદી પર મોહર લગાવી શકે છે.
મુંબઇ: મહારાષ્ટ્ર (Maharashtra)માં આજે મંત્રિમંડળ વિસ્તાર બાદ આજે મંત્રાલયોની ફાળવણી થઇ શકે છે. જાણકારી આનુસાર મહારાષ્ટ્રના નવા ગૃહમંત્રી એનસીપીના અનિલ દેશમુખ (Anil Deshmukh) બની શકે છે. તો બીજી તરફ આદિત્ય ઠાકરે (Aditya Thackeray)ને પર્યાવરણ મંત્રાલય આપવામાં આવી શકે છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે યાદી પર મોહર લગાવી શકે છે.
આ લોકોને મળી શકે છે આ મંત્રાલય
અનિલ પરબ- સીએમઓ મંત્રાલય
સુભાષ દેસાઇ- ઉદ્યોગ મંત્રાલય
ઉદય સાવંત- પરિવહન મંત્રાલય
બાલાસાહેબ થોરાત- રાજસ્વ મંત્રાલય
અશોક ચૌહાણ- પીડબ્લ્યૂડી મંત્રાલય
યશોમતી ઠાકૂર- મહિલા અને બાળ કલ્યાણ મંત્રાલય
અમિત દેશમુખ- શિક્ષણ મંત્રાલય
સુનીલ કેદાર- ઓબીસી મંત્રાલ્ય
અજિત પવાર- નાણા મંત્રાલય
જયંત પાટીલ- જળ સંશાધન મંત્રાલય
છગન ભુજબળ- સિવિલ સપ્લાઇ
અનિલ દેશમુખ- ગૃહ મંત્રાલય
દિલીપ વલસે પાટીલ-એક્સાઇઝ
ધનંજય મુંડે- સામાજિક ન્યાય
હસન મુશ્રીફ- ગ્રામ વિકાસ મંત્રાલય
બાલાસાહેબ પાટીલ- સહકારિતા મંત્રાલય
રાજેન્દ્ર શિંગણે- સ્વાસ્થ્ય મંત્રાલય
રાજેશ ટોપે- ઉચ્ચ અને ટેક્નિકલ મંત્રાલય
જિતેન્દ્ર આવ્હાડ- ગૃહ નિર્માણ મંત્રાલય
નવાબ મલિક- કામગાર
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube