LIVE:મહારાષ્ટ્રના મુદ્દે આવતીકાલે 10:30 વાગે આવશે ચૂકાદો: સુપ્રીમ કોર્ટ
મહારાષ્ટ્ર (Maharashtra,)ના રાજકારણ `ડે-નાઇટ મેચ`ની `ફાઇનલ` આજે થવાની છે. ફ્લોર ટેસ્ટવાળા રાજકારણ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં આજે મહર્વપૂર્ણ સુનાવણી થવાની છે. કોંગ્રેસ (Congress), એનસીપી (NCP) અને શિવસેના (Shiv Sena)ની સંયુક્ત અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ફરી સુનાવણી થઇ.
નવી દિલ્હી: મહારાષ્ટ્ર (Maharashtra,)ના રાજકારણ 'ડે-નાઇટ મેચ'ની 'ફાઇનલ' આજે થવાની છે. ફ્લોર ટેસ્ટવાળા રાજકારણ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં આજે મહર્વપૂર્ણ સુનાવણી થવાની છે. કોંગ્રેસ (Congress), એનસીપી (NCP) અને શિવસેના (Shiv Sena)ની સંયુક્ત અરજી પર સુપ્રીમ કોર્ટ આજે ફરી સુનાવણી થઇ.
જસ્ટિસ એનવી રમનાની અધ્યક્ષતાવાળી 3 જજોની પીઠ સમક્ષ શિવસેના તરફથી વકીલ કપિલ સિબ્બલ, એનસીપી તરફથી અભિષેક મનુ સિંઘવી, દેવેન્દ્વ ફડણવીસ તરફથી મુકુલ રોહતગી રજૂ થયા અને તો બીજી તરફ અજીત પવાર તરફથી પૂર્વ વરિષ્ઠ વકીલ અને પૂર્વ સોલિસિટર જનરલ મનીન્દર સિંહ રજૂ થયા તો કેન્દ્ર એટલે કે રાજ્યપાલ તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતા કોર્ટરૂમમાં હાજર છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube