સનાતન પર મહાસંગ્રામ! ગુજરાત બાદ તમિલનાડુમાં ભડકો, CMના પુત્રએ મંચ પરથી `ઝેર` ઓક્યું, VIDEO વાયરલ
સનાતન ધર્મ અત્યારે દેશના સૌથી વધુ ચર્ચાતા મુદ્દાઓમાંથી એક છે. ગુજરાતમાં જ્યાં આ મુદ્દે સર્જાયેલો વિવાદ સામાજ અને ધર્મ પૂરતો મર્યાદિત છે, ત્યાં તમિલનાડુમાં સનાતન મુદ્દે થયેલા વિવાદથી સમગ્ર દેશનું રાજકારણ હચમચી ગયું છે.