Viral Video: સાયકલનું બેલેન્સ બગડ્યું તો બેલેન્સ સુધારવા ખરીદી લીધી સોનાની ઈંટ
Viral Video: સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારેક એવા વીડિયો સામે આવે છે જેનાથી સૌ કોઈ ચોંકી જાય છે. આવો જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સાયકલ ચલાવતા વ્યક્તિનો છે. જેણે સાયકલને સીધી ઊભી કરવા માટે સોનાની ઈંટ ખરીદી હતી.
Viral Video: સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારેક એવી વાત સામે આવે છે કે આંખો ફાટી જ જાય છે. વિશ્વાસ નથી થતો કે કોઈ આવું કરી શકે. હવે આવો જ એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં કંઈક એવું જોવા મળશે જે કોઈને પણ ચોંકાવી દેવા માટે પૂરતું છે. આ વીડિયો સાઈકલ ચલાવતા વ્યક્તિ સાથે સંબંધિત છે, જેણે સાઈકલને સીધી ઊભી કરવા માટે સોનાની ઈંટ ખરીદી હતી.
સાયકલ માટે ખરીદી સોનાની ઈંટ
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સાયકલ ખરીદવા માટે બજારમાં ગયો હતો. અહીં તેમણે સ્ટેન્ડ પર સાયકલ મૂકતાં જ તે બેલેન્સ ગયું. આ જોઈને તે વ્યક્તિ સીધો જ્વેલરી શોપમાં ગયો અને લાખો રૂપિયાની ઈંટ ખરીદી. ચોંકાવનારી વાત એ છે કે ઈંટ ખરીદ્યા બાદ તે વ્યક્તિ જ્વેલરીની દુકાનમાંથી બહાર આવ્યો અને સીધો તેની સાયકલ પર ગયો. હવે વીડિયોમાં જે કંઈ દેખાય છે તે કોઈને પણ હચમચાવી નાખવા માટે પૂરતું છે.
આ પણ વાંચો: દેશમાં પરણિત મહિલાઓના ત્રણ ગણા વધ્યા લફરા, ટોપમાં છે ગુજરાતના આ શહેર
આ પણ વાંચો: આ તેલના બે ટીપા સેક્સ લાઈફ બનાવી દેશે રોમાંચક, પરિણીત પુરુષો આવી જશે પાવરમાં
આ પણ વાંચો: શું મહિલાઓના સ્વાસ્થ્ય માટે બ્રા પહેરવી છે જરૂરી? જાણો શું કહે છે એક્સપર્ટ
આ વ્યક્તિએ સોનાની ઈંટ સાયકલ સ્ટેન્ડની નીચે મુકી હતી. તે જોઈ શકાય છે કે સ્ટેન્ડની નીચે સોનાની ઈંટ મુક્યા પછી, વ્યક્તિ થોડી સેકન્ડો માટે ત્યાં ઉભો રહીને જુએ છે. જાણે તેની સાયકલ હવે પડશે કે નહીં.
આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ્સ પર વાયરલ થયો છે. તેને ઈન્સ્ટાગ્રામ પર thejusticmemes નામના હેન્ડલથી પણ શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં એક લાખથી વધુ વ્યૂઝ અને લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયો પ્રેન્કનો પણ એક ભાગ હોઈ શકે છે.
આ પણ વાંચો: Home Remedies: આટલું કરશો તો ઉંભી પૂંછડીયે ભાગી જશે ગરોળી, પાપ પણ નહી લાગે
આ પણ વાંચો: Chanakya Niti: જો વ્યક્તિઓનો મળશે સાથ તો જીવનનો બેડો થઇ જશે પાર
આ પણ વાંચો: Health Tips: આ ફળોની છાલને ઉતારીને ક્યારેય ના ખાઓ, બગડી જશે તમારું સ્વાસ્થ્ય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube