Suhagraat Video: તમને યકીન ના કરો એક એવો કેસ બહાર આવ્યો છે. જેમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધો તારતાર થઈ ગયા છે. બિહારમાં એક સનસનીખેજ ઘટના બાદ હંગામો મચી ગયો છે. અહીં એક પતિ પોતાનું વોટ્સએપ ચેક કરી રહ્યો હતો. ત્યારે તેમના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. પતિએ મેસેજ ઓપન કર્યો તો તેમાં એક વીડિયો હતો. જ્યારે પતિએ વીડિયો ડાઉનલોડ કર્યો તો તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે જે વીડિયો ડાઉનલોડ કર્યો હતો તે તેની નવપરિણીત દુલ્હનનો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સરકારી યોજનામાં દરરોજ કરો બસ 417 રૂપિયાનું રોકાણ, મળશે પુરા 67 લાખ રોકડા
UK વિઝા માટે જરૂરી છે આ દસ્તાવેજો, જાણી લો અભિમન્યુની જેમ કેટલા કોઠા કરવા પડશે પાર


આ સનસનાટીભરી ઘટના દરભંગા જિલ્લાના કમતૌલ વિસ્તારમાં બની હતી. પોલીસ એફઆઈઆરમાં પીડિતાએ કહ્યું છે કે, આ વિસ્તારના મોહમ્મદ સદ્દામ હુસૈને કોલેજ જતી વખતે તેના પાણીમાં કોઈ નશો ભેળવીને પીવડાવ્યો હતો. આ પછી શહેરના અલ્પાટિયાટી સ્થિત ગેસ્ટ હાઉસમાં સદ્દામે તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. તે વીડિયોના ડરથી તેની સાથે અનેક વખત શારીરિક સંબંધો બાંધવામાં આવ્યા હતા.


6 વંદે ભારત, 2 અમૃત ભારત... આજે દોડશે 8 નવી ટ્રેનો, 130 kmph ની ઝડપે દોડશે
New Rules 2024: 1 જાન્યુઆરીએ બદલાઈ જશે 8 નિયમો, તમારા ખિસ્સા પર પડશે અસર


નવપરિણીતાના અરમાનો પડી ભાગ્યા
દરમિયાન તે યુવતીના પણ ગત 25મી નવેમ્બરે લગ્ન થયા હતા. આ લગ્ન તેમના પરિવારના રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્ન બાદ તે સાસરે ગઈ હતી. ત્યારબાદ 29મી નવેમ્બરે જ્યારે તે તેના પિયરના ઘરે આવી ત્યારે આરોપી સદ્દામે તેને ફરીથી ફોન પર ધમકી આપી હતી. પીડિતાના જણાવ્યા પ્રમાણે સદ્દામે કહ્યું કે, મારી સાથે સંબંધ રાખ અથવા મને દસ લાખ રૂપિયા મોકલી આપ, નહીંતર આ વીડિયો તમારા પતિના વોટ્સએપ પર મોકલી દેવામાં આવશે. આ ઘટના બાદ જ્યારે અમારા પરિવારના સભ્યોએ આરોપી સદ્દામના ઘરે જઈને તેના પરિવારના સભ્યો સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તેઓએ તેમને માર મારવાનું શરૂ કર્યું.


કેટલો ખતરનાક છે કોરોના JN.1? જાણો આ વેરિએન્ટથી પોતાને કેવી રીતે રાખશો સુરક્ષિત
IAF માં ઓફિસર બનવાનું સપનું કરો પુરૂ, આજે છે અરજી કરવાની છેલ્લી તારીખ


લગ્નજીવન બરબાદ કરી દીધું
આ પછી આરોપી સદ્દામે કંઈક એવું કર્યું જેનાથી યુવતીના લગ્ન જીવનમાં તોફાન મચી ગયું. મારપીટની ઘટના બાદ આરોપી સદ્દામે આ જ વીડિયો યુવતીના પતિના વોટ્સએપ પર મોકલ્યો હતો. હવે યુવતીએ અરજીમાં લખ્યું છે કે તે ખૂબ જ ગરીબ પરિવારમાંથી છે. તેના પિતાએ કોઈક રીતે તેના લગ્ન કરાવ્યા. હવે આરોપીએ આ વીડિયો તેના સાસરિયાંઓને મોકલીને તેનું લગ્નજીવન બરબાદ કરી દીધું છે. આશ્ચર્યની વાત એ છે કે આરોપી સદ્દામ પોતે પરિણીત છે અને ત્રણ બાળકોનો પિતા પણ છે.


પીપળાના પાનનો જ્યૂસ કેન્સર હોય કે ડાયાબિટીસ બધુ ભગાડી દેશે, જાણો બનાવવાની રીત
Figs Benefits: શિયાળામાં દરરોજ ખાવ અંજીર, મળશે ગજબના ફાયદા, ઇમ્યૂનિટી થશે મજબૂત


પરિવાર સહિત 10 જણા ભરાયા
પીડિતાએ કમતૌલ પોલીસ સ્ટેશનમાં કુલ દસ લોકો વિરુદ્ધ FIR નોંધાવી છે. તેમાં સદ્દામ હુસૈન અંસારી, ફર્મૂદ અંસારી, અબુ તાલીમ, નેક મોહમ્મદ સહિત કુલ 10 લોકો છે. આ અંગે કમતૌલ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ વિનય કુમારે જણાવ્યું કે પીડિતાની અરજી પર આ મામલામાં દસ લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. કેસની તપાસ ચાલી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.


આ દાણા કોફી મિક્ષ કરીને પીશો તો જોવા મળશે અદભૂત ફાયદા, ઘટાડી દેશે 5-6 કિલો વજન
ગમ્યું એટલે ખરીદી લીધું એવું નહી! રાશિ પ્રમાણે યૂઝ કરો પર્સ, આ છે તમારો લકી કલર