What Married Women Search the Most on Google: ગત ઘણા દાયકાઓથી ગૂગલ દુનિયાનું સૌથી મોટું સર્ચ એન્જીન છે. લોકોનું માનવું છે કે ગૂગલ પાસે દુનિયાના દરેક પ્રશ્નના જવાબ હોય છે. ભલે તે માણસ કોઇ મોટી હસ્તી હોય કે સામાન્ય વ્યક્તિ, તમામ પોતાના પ્રશ્નોના જવાબ શોધવા માટે ગૂગલનો સહારો લે છે. પરંતુ તાજેતરમાં જ એક રિપોર્ટમાં એ પણ સામે આવ્યું છે કે લગ્ન બાદ મોટાભાગને મહિલાઓ ગૂગલ પર શું સર્ચ કરે છે. આ રિઝલ્ટ જોઇને તમે પણ તમારું હસું રોકી શકશો નહી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૂગલ પર આવી હોય છે પરણિત મહિલાઓની સર્ચ હિસ્ટ્રી
ગૂગલન એક ડેટા અનુસાર પરણિત મહિલાઓ આ સર્ચ એન્જીન પર આ સર્ચ કરે છે કે કેવી રીતે જાણીએ કે પતિને શું પસંદ છે. આ દુનિયાની દરેક મહિલાનો લગ્ન બાદ પ્રશ્ન રહે છે કે આખરે તેના પતિને કઇ વસ્તુ પસંદ છે. આ ઉપરાંત મહિલાઓ એ પણ જોવાનું પસંદ કરે છે કે પતિઓની ચોઇસ શું છે અને તેને શું પસંદ અને નાપસંદ છે. આ પ્રશ્ન ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે. આ ઉપરાંત મહિલાઓ એ પણ સર્ચ કરે છે કે પોતાના પતિનું દિલ કેવી રીતે જીતે, તેમને કઇ રીતે ખુશ રાખે.  


પતિને કેવી બનાવીએ જોરૂના ગુલામ? 
ઘણીવાર મહિલાઓ ગૂગલને એક વિચિત્ર પ્રશ્ન પૂછે છે. આ સર્ચ હિસ્ટ્રીમાં સૌથી વધુ ચોંકાવનારી વાત સામે આવે છે એ તે છે કે પોતાના પતિને જોરૂ કા ગુલામ કેવી બનાવીએ. આ ઉપરાંત પત્નીઓ એ પણ સતત સર્ચ કરે છે કે તેમના માટે લગ્ન બાદ બાળક પેદા કરવાનો યોગ સમય કયો છે. સામાન્ય રીતે પત્નીઓને ટેન્શન રહે છે. 


આ પ્રશ્નોમાં પણ મહિલાઓને રસ
* મહિલાઓ જાણે છે કે લગ્ન પછી તેમને પોતાના નવા પરિવારમાં કઇ રીતે વર્તવું જોઇએ, તે પરિવાર, પોતાના સાસરીનો ભાગ બની શકે છે.
* પોતાના પરિવારની જવાબદારી કેવી ઉઠાવવામાં આવશે.
* લગ્ન પછી પોતાનો બિઝનેસ કેવી રીતે ચલાવી શકાય અને પરિવારને બિઝનેસની સાથે કેવી હેન્ડલ કરવો કરવો જોઇએ. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube