PM મોદીએ જીમમાં હાથ અજમાવ્યો! ગણતરીની ક્ષણોમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો વીડિયો!
નવી દિલ્લીઃ પ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના મેરઠમાં છે. અહીં પીએમ મોદીએ મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો. આ પહેલા પીએમ અહીં સ્થિત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પહોંચ્યા હતા. પીએમ દ્વારા અહીં બનાવવામાં આવેલાં જીમની મુલાકાત લીધી હતી અને પોતે પણ જીમમાં કસરત કરી હતી. અહીં તેણે ફિટનેસ ઇક્વિપમેન્ટ બોડી વેઇટ લેટપુલ મશીન પર કસરત કરી. તેનાથી શરીરની માંસપેશીઓ મજબૂત બને છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube