CBSEના વિદ્યાર્થીઓને મળી મોટી રાહત, 30 ટકા અભ્યાસક્રમ થશે ઓછો
કોરોના વાયરસ (Coronavirus)ને ધ્યાનમાં રાખી માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓના મોટી રહાત આપી છે. માનવ સંસાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરિયાલ `નિશંક` (Ramesh Pokhriyal)એ જણાવ્યું હતું કે, સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ 30 ટકા ઘટાડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, સીબીએસઇ પાઠ્યક્રમને 30 ટકા સુધી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus)ને ધ્યાનમાં રાખી માનવ સંસાધન વિકાસ મંત્રાલયે સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓના મોટી રહાત આપી છે. માનવ સંસાધન વિકાસ મંત્રી ડો. રમેશ પોખરિયાલ 'નિશંક' (Ramesh Pokhriyal)એ જણાવ્યું હતું કે, સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ 30 ટકા ઘટાડાવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે એક ટ્વિટમાં લખ્યું છે કે, સીબીએસઇ પાઠ્યક્રમને 30 ટકા સુધી ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો:- #ZeeNewsWorldExclusive: લદ્દાખમાં ખૂણે-ખૂણા પર નજર, સેનાના પેરાટ્રુપર તૈનાત
સ્કૂલોના બંધ હોવાના કારણે શિક્ષણ સમયેમાં પણ ઘટાડો આવ્યો છે. જેનું ધ્યાન રાખતા સીબીએસઇએ શૈક્ષણિક સત્ર 2020-21 માટે ધોરણ 9 - 12 નો અઅભ્યાસક્રમમાં સુધારો કરવાનો નિર્ણય લીધો છે.
FTAને લઇ સરકાર એક્શનમાં, ચીનથી આયાત ઘટાડવા માટે કોમર્સ મંત્રાલયથી માગ્યા સૂચનો
તમને જણાવી દઇએ કે આ ઘટાડવામાં આવેલો અભ્યાસક્રમ બોર્ડની પરીક્ષાઓ અને આંતરિક મૂલ્યાંકન માટે સૂચવવામાં આવેલા વિષયોનો ભાગ નહીં હોય. શાળાના વડા અને શિક્ષકો પણ વિવિધ વિષયોના આયોજન માટે વિદ્યાર્થીઓને ઘટાડવામાં આવેલા વિષય-વસ્તુની પણ સમજાવવાની ખાતરી કરશે. કોલેજો એલિમેન્ટરી ક્લાસ (Elementary Classes) I-VII માટે NCERT વૈકલ્પિક શૈક્ષણિક કેલેન્ડરનું પાલન કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube