MiG-27એ ભરી છેલ્લી ઉડાણ, કારગિલ યુદ્ધમાં `જાંબાઝ યોદ્ધા`એ PAKને હચમચાવી નાખ્યું હતું
કારગિલ યુદ્ધ (Kargil war) માં પાકિસ્તાનને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેનારા બહાદુર વિમાન મિગ-27 (MIG 27) ને આજે ભારતીય વાયુસેનામાંથી વિદાય આપવામાં આવી.
નવી દિલ્હી: કારગિલ યુદ્ધ (Kargil war) માં પાકિસ્તાનને છઠ્ઠીનું ધાવણ યાદ કરાવી દેનારા બહાદુર વિમાન મિગ-27 (MIG 27) ને આજે ભારતીય વાયુસેનામાંથી વિદાય આપવામાં આવી. જોધપુર એરબેઝ પર આજે સવારે એક સમારોહમાં ફાઈટર વિમાન મિગ-27 (MIG 27) ની એક માત્ર સ્ક્વોડ્રન સ્કોર્પિયોના તમામ ફાઈટર જેટે એક સાથે છેલ્લી ઉડાણ ભરી. ઉડાણ ગ્રુપના કેપ્ટન રાવના નેતૃત્વમાં થઈ. જેમાં 7 મિગ 27 વિમાને અંતિમ ફ્લાયપાસ્ટ કરી. આ મિગ 27 38 વર્ષસુધી દેશની સેવામાં ખડેપગે રહ્યાં.
CAA: સમગ્ર યુપીમાં કલમ 144 લાગુ, 14 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સેવા બંધ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube