મિદનાપોરઃ પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપુર સાલબોનીના નાનાસોલ ગામમાં છેલ્લા 5 દિવસથી હાથીઓનો ઉત્પાત બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. લગભગ 100 હાથીઓના ટોળાએ ગામમાં તાંડવ મચાવી રાખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાથીઓના આ ટોળામાં અનેક વિશેષ નસલના હાથી પણ છે. વન વિભાગના કર્મચારીઓ પણ આ હથીઓને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ તેઓ સફળ નથી થઈ રહ્યા. 


VIDEO : દિલ્હીમાં પ્રાણી સંગ્રહાલયમાં અચાનક સિંહના પિંજરામાં કૂદ્યો યુવક અને પછી....!!!


100થી વધુ હાથીઓના આ ટોળાએ અનેક વિઘા જમીનમાં ઊભા પાકનો સફાયો કરી નાખ્યો છે. સાથે જ કેટલાક હાથી ગામમાં પણ ઘુસી આવે છે અને નુકસાન પહોંચાડી રહ્યા છે. ખેડૂતોએ જણાવ્યું કે, અમે વન વિભાગને આ ફરિયાદ કરી છે, પરંતુ વન વિભાગના
કર્મચારીઓ પણ 100 હાથીના ટોળાને ભગાડવામાં નિષ્ફળ રહ્યા છે. 


જુઓ LIVE TV.....


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....