કોંદુકોના : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર શાબ્દિક પ્રહારો કર્યા હતા અને આરોપ લગાવ્યો કે કોંગ્રેસનું તુગલક રોડનો ચૂંટણી ગોટાળો સામે આવ્યો છે. તેમણે એક રેલીમાં કહ્યું કે, નવા ગોટાળામાં ગરીબ બાળકો અને ગર્ભવતી મહિલાઓનાં પોષણ માટે અપાયેલા કરોડો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે તેની વિરુદ્ધ ભ્રષ્ટાચારનાં જુના કેસો હજી પણ ચાલી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉતરાખંડ: ભાજપ નેતાએ તોડી આચાર સંહિતા, મતદાનની તસ્વીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી

વડાપ્રધાને કહ્યું કે, નામદાર પરિવાર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલો છે અને તેને જીવનનું માધ્યમ બની ચુક્યો છે જેના માટે તેનાં સભ્યો હજી પણ જામીન પર છે પરંતુ તેઓ કહે છે કે ચોકીદાર ચોર છે. 
લોકસભા 2019: પશ્ચિમ બંગાળમાં મતવર્ષા, 3 વાગ્યા સુધીમાં 70% મતદાન

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે રાષ્ટ્રીય રાજધાની તુગલક રોડ પર એક બંગલો ખરીદ્યો અને તેમનાં પૂર્વ અંગત સચિવ પ્રવિણ કક્કડનાં ઘર ઇંદોર અને પૂર્વ સલાહકાર રાજેન્દ્ર કુમાર મિગલાનીનાં ઘરમાં છે જ્યાં સાત એપ્રીલના રોજ આવકવેરા અધિકારીએ કથિત રીતે હવાલા મુદ્દે દરોડા પાડ્યા હતા.