National Herald case: `ઈન્દિરા ગાંધીની વહુ છું, કોઈનાથી ડરતી નથી`, ED ઓફિસ પહોંચ્યા સોનિયા ગાંધી
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને ઈડીએ આજે પૂછપરછ માટે બોલાવ્યા છે. સોનિયા ગાંધીની પૂછપરછને મુદ્દે આજે કોંગ્રેસના સંસદથી રસ્તાઓ સુધી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. કોંગ્રેસના અનેક મોટા નેતાઓ ઈડી ઓફિસ પહોંચ્યા છે. સોનિયા ગાંધીએ પોતાના નિવાસ સ્થાન 10 જનપથથી નીકળતા પહેલા મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે તેઓ ઈન્દિરા ગાંધીની વહુ છે અને કોઈનાથી ડરતા નથી.
National Herald case: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને ઈડીએ આજે પૂછપરછ માટે બોલાવ્યા છે. સોનિયા ગાંધીની પૂછપરછને મુદ્દે આજે કોંગ્રેસના સંસદથી રસ્તાઓ સુધી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. કોંગ્રેસના અનેક મોટા નેતાઓ ઈડી ઓફિસ પહોંચ્યા છે. સોનિયા ગાંધીએ પોતાના નિવાસ સ્થાન 10 જનપથથી નીકળતા પહેલા મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે તેઓ ઈન્દિરા ગાંધીની વહુ છે અને કોઈનાથી ડરતા નથી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube