`મહિલાને પ્રેગ્નેંટ કરો અને બાળક થશે મળશે 13 લાખ`, બિહારમાં `ગજબ` ની ઓફર
Impregnate Women Racket Busted: સાયબર ફ્રોડ કરનારાઓ લોકોને છેતરવા માટે નવી સ્કીમ લઈને આવ્યા છે. તેઓ યુવાન છોકરાઓને કહે છે કે તેમની પાસે એવી મહિલાઓ છે જે તેમને ગર્ભવતી કરાવવાના બદલામાં 13 લાખ રૂપિયાનું ઈનામ આપે છે.
Bihar Cyber Crime: તમે સાયબર ફ્રોડ (Nawada Cyber Fraud) ના ઘણા કિસ્સાઓ વાંચ્યા હશે, પરંતુ આ એક બાકીના કરતા અલગ છે. યુવાન છોકરાઓને ફસાવવા માટે સાયબર ઠગ્સ (Cyber Thugs) એવી યુક્તિનો ઉપયોગ કરે છે જેમાં ઘણા લોકો સરળતાથી ફસાઈ જાય છે. હા બિહારના નવાદામાં ખરેખર આવું બન્યું છે. અહીં ઘણા છોકરાઓના WhatsApp પર આવા કેટલાક મેસેજ આવ્યા કે જો તમને પૈસાની ચિંતા છે. જો તમે કરોડપતિ બનવા માંગો છો તો આ સ્કીમ તમારા માટે છે.
નાસ્ત્રેદેમસની 2024 માટે ભારત માટે ભવિષ્યવાણી, યુદ્ધથી માંડીને તબાહીની કરી છે આગાહી
ભૂતકાળમાં સાચી પડી છે તો શું 2024 માં સાચી પડશે આ ડરામણી ભવિષ્યવાણીઓ ? વાંચી લો
તમારે વધારે કરવાની જરૂર નથી. માત્ર એક મહિલાને ગર્ભવતી કરવી પડશે. અને જ્યારે તેને બાળક થશે તો તમને 13 લાખ રૂપિયા ઈનામ તરીકે મળશે. આવી લોભામણી સ્કીમો આપીને છોકરાઓને ફસાવી રહ્યા હતા. સૌભાગ્યની વાત છે કે પોલીસે સાયબર ઠગના આ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને 8 લોકોની ધરપકડ કરી છે.
વર્ષ 2023 માં થયા આ 7 મોટા ફેરફાર, આગામી 2024 માં તમારી જીંદગી પર પડશે સીધી અસર
સૌભાગ્યશાળી મહિલાઓમાં આવી હોય છે વિશેષતાઓ, માતા-પિતા, પ્રેમી, પતિ માટે હોય છે લકી
13 લાખનું ઈનામ બતાવીને છેતરાયા
ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ મુજબ, સાયબર ઠગની આ દુષ્ટ ગેંગને ચલાવનાર કિંગપીનનું નામ મુન્ના કુમાર છે. હાલ તે પોલીસની પકડમાંથી બહાર છે. તે જલ્દી પકડાઈ જશે. પોલીસ તેને શોધવામાં વ્યસ્ત છે. આ ઠગ યુવાન છોકરાઓને મહિલાઓ સાથે સંબંધો અને 13 લાખ રૂપિયાના ઈનામનું વચન આપીને તેમની પાસેથી પૈસા પડાવતા હતા.
વર્ષ 2023 માં થયા આ 7 મોટા ફેરફાર, આગામી 2024 માં તમારી જીંદગી પર પડશે સીધી અસર
અહીં યુવાઓને સામેથી મહિને લાખો રૂપિયા પગારની નોકરીઓ થાય છે ઓફર, આ છે શરત
શું હતી સાયબર ઠગની આખી સ્કીમ?
તપાસમાં સામે આવ્યું છે કે સ્કીમનો લાભ લેવા માટે સાયબર ઠગ છોકરાઓને 799 રૂપિયામાં રજીસ્ટ્રેશન કરાવતા હતા. ત્યારબાદ તે છોકરાઓના ફોન પર ઘણી સ્ત્રીઓના ફોટા મોકલતો હતો અને તેમાંથી પસંદગી કરવાનું કહેતો હતો. એક છોકરાએ મહિલાનો ફોટો પસંદ કરતાની સાથે જ તેની પાસે સિક્યોરિટી ડિપોઝીટ માંગવામાં આવી હતી. સિક્યોરિટી ડિપોઝીટ 5 થી 20 હજાર રૂપિયાની વચ્ચે હતી. તે પસંદ કરેલી સ્ત્રીની સુંદરતા પર આધારિત છે. અને જલદી કોઈ પૈસા ટ્રાન્સફર કરી લેતો હતો. સાયબર ઠગ રજીસ્ટ્રેશન ફી અને સિક્યોરિટી ડિપોઝીટ લઈને પૈસા કમાતા હતા. છોકરા સાથે સંપર્ક સમાપ્ત કરી દેતા હતા. આ તમામ ગેમ ફોન દ્વારા જ કરવામાં આવી હતી.
આર્શિવાદરૂપે ભગવાને આપ્યા છે આ બીજ, કોરોના હોય કે હાર્ટ એટેક બધાથી બચાવશે!
Indian Railways: 130 ની સ્પીડ, સસ્તુ ભાડું, લક્સરી ફીચર્સ... અંદરની તસવીરો જોઇને જશો આશ્વર્યચકિત
બાળક ન જન્મે તો પણ 5 લાખ રૂપિયાનું ઇનામ
સાયબર ઠગ છોકરાઓને પણ કહેતા હતા કે સંબંધ બાંધ્યા પછી ભલે સંતાન ન થાય તો પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો મહિલા ગર્ભવતી થઇ તો તમને 5 લાખ રૂપિયા ચોક્કસ મળશે. જોકે, પોલીસે આવા મેસેજ અને સ્કીમથી સાવધાન રહેવા જણાવ્યું છે અને સાયબર ફ્રોડ રેકેટના લીડરને શોધી રહી છે.
આ 3 રાશિની પત્ની મળે તો જીવન થઇ જશે ધન્ય ધન્ય, પતિ માટે ભાગ્યશાળી હોય છે આ યુવતિઓ
આ રાશિની મહિલાઓ માટે 2024 સૌથી વધુ લકી, કારકિર્દીમાં સાબિત થઈ શકે છે માઈલસ્ટોન