શ્રીનગર :BSFના જવાનો દ્વારા સોશિયલ મીડિયાના ઉપયોગ પર નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. આ ગાઈડલાઈનમાં જવાનોને હનીટ્રેપથી બચવા માટે સૂચના આપવામાં આવી છે, સોશિયલ મીડિયા પર આ બાબતથી સાવધાની રાખવાની સલાહ અપાઈ છે. બીએસએફના સૂત્રોના માધ્યમથી આ માહિતી મળી છે. જે અંતર્ગત બીએસએફે એ 42 એપ શોધી લીધી છે, જેનો ઉપયોગ કરવામાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.


નિત્યાનંદ અને તેની બે સુંદર સાધિકા સામે ચાર્જશીટ દાખલ, લાલ શાહીથી ઢોંગી બાબાને વોન્ટેડ જાહેર કરાયો


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    ઝી ન્યૂઝ પાસે આ 42 એપનુ લિસ્ટ આ રહ્યું.... 


1-MI store


2-Weibo


3-Wechat


4- Shareit


5-Truecaller


6-UC News


7- UC Browser


8-Beautyplus


9-NewsDog


10- Viva Video


11-QU video Inc


12- Parallel Space


13-Apus Browser


14- Perfect Corp


15- Virus Cleaner


16- HI Security Lab


17-CM browser


18-MI Community


19-DU recorder


20-Vault Hide - No mobile Security


21-Youcam Makeup


22-Cachecleaner DU Apps Studio


23- DU battery saver


24-DU privacy


25-360 secuirty


26- DU Browser


27-Clean master -Cheeta Mobile


28-Baidu Translate


29- Wonder Camera - Bindu Inc


30-ES Ifle Explorer


31-Photo Wonder


32- QQ international


33- QQ music


34-QQ Mail


35- AA player


36-QQ News Feed


37-Wesync


38-QQ security Centre


39-Selfie City


40-Mail Master


41-Mi Video Call –Xaomi


42-QQ launcher


હકીકતમાં, ગત કેટલાક મહિનાથી આઈએસઆઈ ફેબસુક અને બીજા સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક જવાનોનું હનીટ્રેપ કરવાના પ્રયાસોમાં લાગ્યું છે. જવાનોના હનીટ્રેપ કરીને સુરક્ષા સાથે જોડાયેલ અનેક મહત્વની માહિતીઓ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...