New Law For Footwear: ભારતમાં શૂઝ માટે નવો કાયદો આવવાનો છે. સરકાર જુલાઈથી ફૂટવેર સંબંધિત નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. આનાથી સામાન્ય લોકોને નબળી ગુણવત્તાના જૂતામાંથી છુટકારો મળશે.
હવે દેશમાં લેધર અને નોન લેધરમાંથી બનેલા ફૂટવેર માટે નવો કાયદો આવવા જઈ રહ્યો છે. આ અંતર્ગત સરકાર નબળી ગુણવત્તાના ફૂટવેરની આયાત પર અંકુશ લગાવવાનો પ્રયાસ કરશે. નવો નિયમ જુલાઈથી અમલમાં આવશે જેમાં લેધર અને નોન-લેધર ફૂટવેર માટે ગુણવત્તાના ધોરણો નક્કી કરવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ


બાળકો પેદા કરો અને  2 પગાર, 3 લાખ રૂપિયાની ભેટ લો, ભારતમાં આ રાજ્યે જાહેર કર્યા ઈનામ


દુનિયામાં પહેલાં મરઘી આવી કે ઈંડું? પૂરાવા સાથે મળી ગયો છે સાચો જવાબ, બસ ક્લિક કરો


તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?


અહીં પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે જામે છે મેળો! ફોટા પડાવવા રીતસર કપલ લગાવે છે લાઈન


વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આવો હોવો જોઈએ ઘરનો માસ્ટરપ્લાન, જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ



શું ફાયદો થશે?
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, સરકાર આ પગલું હલકી ગુણવત્તાવાળા ઉત્પાદનોની આયાતને રોકવા અને સ્થાનિક ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે લઈ રહી છે. સારી ગુણવત્તા અને વધુ ઉત્પાદન માટે BIS (બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ)નું પાલન કરવું પડશે. જેના કારણે ગ્રાહકોને સારી ગુણવત્તાની વસ્તુઓ પણ મળે છે. તેમણે ઉદ્યોગને ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવા અને આંતરરાષ્ટ્રીય બજારમાં વધુ હિસ્સો મેળવવા માટે આયાત પર નિર્ભરતા ઘટાડવા જણાવ્યું હતું.


આ પણ ખાસ વાંચોઃ


આ રાષ્ટ્રપતિ કેમ રોજ કુંવારી કન્યાઓ સાથે માણતો હતો સેક્સ? મન થાય ત્યારે તાળી વગાડતો


હસીનાઓ કરતી રાષ્ટ્રપતિની હિફાજત! સેક્સનો 'શોખીન' મહિલા ગાર્ડ પાસે કરાવતો એક જ કામ...


દુનિયાની સૌથી ક્રૂર મહિલા, જેણે 400થી વધુ બાળકોની કરી હત્યા! જાણો કોણ હતી અમેલિયા


સેનાની નોકરી છોડી બન્યો સિરીયલ કિલર! આ હેવાન ખાતો હતો બાળકોનું લીવર અને  હાર્ટ


ગુજરાતના આ મહારાણીએ કેમ લંડનથી મંગાવી હતી મોંઘી તિજોરી? જાણો હાલ ક્યાં છે એ તિજોરી?



નબળી ગુણવત્તાના શૂઝની નિકાસથી ઉદ્યોગ પરેશાન-
મંત્રીએ કહ્યું, “ચામડા અને નોન-લેધર ફૂટવેર માટે ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમ (QCO) 1 જુલાઈ, 2023થી અમલમાં આવશે. જો ઉદ્યોગના હિસ્સેદારો આયાત દરમિયાન ભાવ ઘટાડવા જેવા તથ્યો અને આંકડાઓ પ્રદાન કરે છે, તો સરકાર પગલાં લેશે.” ગોયલે એમ પણ કહ્યું કે આ ક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તાની ઉત્પાદન અને વધુ ક્ષમતા એ સમયની જરૂરિયાત છે. ઓછી ગુણવત્તા અને ઓછી કિંમતના કાચા માલની આયાત અંગે ચિંતા વ્યક્ત કરતાં મંત્રીએ કહ્યું કે આનો સામનો કરવાની જરૂર છે.


આ પણ ખાસ વાંચોઃ


રેપસીન રિયલ લાગે એના માટે હીરોઈનના કપડાં કઢાવ્યાં, 50 દેશોમાં છે ફિલ્મ પર પ્રતિબંધ


સેટ પર અંધારું થતાં જ હવસખોરે કર્યો હુમલો! ફાટેલાં કપડે રડતાં-રડતાં બહાર આવી હીરોઈન!


હેમા માલિનીને આ એક્ટરે કેમ ઉપરાંઉપરી મારી હતી 20 થપ્પડ? જાણો કારણ


આ એક્ટ્રેસને 'જાડી' કહીને ઈન્ડસ્ટ્રીમાંથી કાઢી બહાર, અમિતાભથી અક્ષય સુધી બધા જોડે...


મેરે પાસ માં હૈ...! ધર્મેન્દ્રથી લઈને અમિતાભ સૌ કોઈ જેને કહેતા હતા માતા...