નવી દિલ્હી : તૃણમુલ કોંગ્રેસનાં નેતા ડેરેક ઓ બ્રાયનેવડાપ્રધાન મોદીનાં તે નિવેદન પર નિશાન સાધ્યું  જેમાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ટીએમસીનાં 40 ધારાસભ્યો તેમનાં સંપર્કમાં છે. ડેરેક ઓ બ્રાયને સોમવારે વડાપ્રધાન મોદી પર નિશાન સાધતા કહ્યું કે, વડાપ્રધાન મોદીજી તમારી સાતે 1 ટીએમસીનો ધારાસભ્ય નહી જાય. ધારાસભ્ય તો છોડીઓ એક પાર્ષદ પણ ભાજપમાં ક્યારે પણ નહી જોડાય. બ્રાયને આગળ જણાવ્યું કે, વડાપ્રદાન મોદી બંઘાળમાં પ્રચાર નહી પરંતુ ઘોટા વ્યાપાર કરી રહ્યા છે. જેની ફરિયાદ અમે ચૂંટણી પંચને જ કરીશું. વડાપ્રધાન મોદીએ સમજી લેવું જોઇએ કે તેમની સરકાર જવાની છે. આ ચૂંટણી ભાજપ માટે અંતિમ ચૂંટણી થશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

23મી મે બાદ નહી બચી શકે દીદી, સંપર્કમાં છે તેમના 40 ધારાસભ્યો: PMનો હુંકાર

લોકસભા ચૂંટણી 2019 પોતાના ચરમ પર છે. આ વખતે ભાજપની નજર પશ્ચિમ બંગાળ પર છે. વડાપ્રધાન મોદી સતત પશ્ચિમ બંગાળની મુલાકાત લઇ રહ્યા છે. તેમણે પશ્ચિમ બંગાળનાં શ્રીરામપુરમાં જનસભા સંબોધિત કરતા દીદી (મમતા બેનર્જી) પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. 
સેનાના ભોજનમાં ચાલતા કથિત ભ્રષ્ટાચાર સામે લડનાર જવાનનો વારાણસીમાં PM સામે જંગ

વડાપ્રધાન મોદીએ મમતા બેનર્જી પર નિશાન સાધતા કહ્યું કે, તેમણે જનતાનો વિશ્વાસઘાત કર્યો છે. જો કે હવે તેઓ લોકશાહીને વિશ્વાસઘાત નહી આપી શકે. હવે તેમના ગુંડાઓમાં જેટલો દમ લગાવી લે પરંતુ જનતાનાં નિર્ણયને બદલી નહી શકો. તેમણે જે ચિટફંડ ગોટાળો કર્યો છે અને તે લોકોને બચાવવાનું કામ કરી રહ્યા છે. તેમના અનુસાર જનતા જરૂર લેશે. કારણ કે જનતા ભુલ માફ નહી કરી શકે પરંતુ વિશ્વાસઘાતને માફ નહી કરે.